અમદાવાદના મિલમજુરોની લડતનો ઇતિહાસ

અમદાવાદના મિલમજુરોની લડતનો ઇતિહાસ
મહાદેવભાઈ દેસાઈ
૧૯૨૩





એક ધર્મયુદ્ધ

[ અમદાવાદના મિલમજુરોની લડતનો ઈતિહાસ ]

આરંભપૂર્ણાહુતિ

૨૨ : ૨ : ૧૮૨૦ : ૩ : ૧૮

લેખક

મહાદેવ હરિભાઈ દેશાઈ

સત્યાગ્રહાશ્રમ—સાબરમતી








પ્રકાશક

નવજીવન પ્રકાશન મંદિર

અ મ દા વા દ


મૂલ્ય આઠ આના
























મુદ્રક અને પ્રકાશક
રામદાસ મોહનદાસ ગાંધી
નજીવન મુદ્રણાલય
અમદાવાદ














ઇતિહાસે નહિ જોયેલા એક ધર્મયુદ્ધનો ઇતિહાસ વાચકો સમક્ષ પુસ્તકના રૂપમાં રજુ કરતાં અમને આનન્દ થાય છે. આ લેખો મૂળ ‘નવજીવન’ માસિકમાં પ્રસિદ્ધ થયા હતા.

—પ્રકાશક
 














Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.