ગુજરાતી નાટ્યવિવેચન/અભ્યાસ સામગ્રી
← પરિશિષ્ટ : ૨ નાટક : ઇતિહાસ અને સંશોધન | ગુજરાતી નાટ્યવિવેચન સ્વાતંત્ર્યોત્તર યુગમાં નાટક વિશેનું વિવેચન ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ |
અભ્યાસ-સામગ્રી
અધ્વર્યુ વિનોદ | ગુજરાતી નાટકોનું ગદ્ય, રંગલોક, યજ્ઞશેષ |
કવિ દલપતરામ | મિથ્યાભિમાન |
કડકિયા કૃષ્ણકાંત |
રૂપિત, રૂપકિત, અભિનિત, શર્વિલક: નાટ્યપ્રયોગ શિલ્પની દૃષ્ટિએ, જસમા : લોકનાટ્યપ્રયોગ કરી |
કાજી હીરાલાલ લ. | ગુજરાતની રંગભૂમિ. |
ગુજરાતી નાટ્ય શતાબ્દી સમિતિ |
ગુજરાતી નાટ્ય શતાબ્દી મહોત્સવ સ્મારક ગ્રંથ ૧૯૫૨ |
ગુજરાતી સાહિત્ય પરિષદ |
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ , ગુજરાતી સાહિત્ય કોષ. |
ચોકસી મહેશ | ગુજરાતી નાટ્યસાહિત્યનો ઉદ્દભવ અને વિકાસ |
જાની અમૃત | જૂની રંગભૂમિ |
ઠક્કર ચંદ્રકાંત | નાટકથી પ્રેક્ષક સુધી |
ઠાકર જશવંત | નાટ્યપ્રયોગશિલ્પ, નાટકને માંડવે, નાટ્ય શિક્ષણનાં મૂળતત્વો |
ઠાકર ધનંજય | નાટ્યપ્રયોગના મૂલ્યાંકનના સિદ્ધાંતો, નાટ્ય લેખન |
ઠાકર ધીરુભાઈ | નાટ્યકળા |
ઠાકર ભરતભાઈ | ડાહ્યાભાઈ ધોળશાજી : એક અધ્યયન. |
દવે જગદીશ |
ગુજરાતી અને મરાઠી સામાજિક નાટકોનું તુલનાત્મક અધ્યયન |
દવે રણછોડભાઈ ઉ. | નાટ્યપ્રકાશ. |
દવે નર્મદાશંકર લા. | જૂનું નર્મ ગદ્ય. |
દવે જ્યોતીન્દ્ર | વાઙ્મય ચિંતન |
દવે ભરત | આપણી રંગભૂમિ |
દલાલ જયંતિ | કાયા લાકડાની માયા લૂગડાની, નાટક વિશે |
દેસાઈ લવકુમાર | રંગભૂમિ કેનવાસે, શબ્દ કેનવાસે. |
દિવેટિયા નરસિંહરાવ | અભિનય કલા. |
નૃસિંહ વિભાકર | આત્મનિવેદન. |
નારાયણ હેમચંદ્ર |
નાટ્યચર્ચા, નાટકતત્વ, કાલિદાસ અને શેક્સપિયરની તુલના. |
નીલકંઠ મહીપતરામ | ભવાઈ સંગ્રહ. |
પરીખ રસિકલાલ | આકાશ ભાસિત |
પાઠક રામનારાયણ વિ. | સાહિત્ય વિમર્શ, આકલન. |
પાઠક નંદકુમાર |
એકાંકી : સ્વરૂપ અને વિકાસ, પાશ્ચાત્ય નાટ્ય સાહિત્યનાં સ્વરૂપો |
પાઠક સરોજ | કર્ટન કૉલ |
બક્ષી રામપ્રસાદ | નાટ્યરસ |
બારાડી હસમુખ |
નાટક સરીખો નાદર હુન્નર, ગુજરાતી થિયેટરનો ઇતિહાસ |
ભાયાણી ઉત્પલ | પ્રેક્ષા, દૃશ્ય ફલક, તર્જની સંકેત, નાટકનો જીવ. |
ભાવસાર મફતલાલ | નાટ્યાયન, એકાંકી : સ્વરૂપ અને વિકાસ |
મહેતા ધનસુખલાલ કૃ. |
નાટ્યવિવેક, નાટક ભજવતાં પહેલાં, બિનધંધાદારી રંગભૂમિનો ઇતિહાસ, બિચારો નાટ્યકાર. |
મહેતા ચંદ્રવદન |
એકાંકી: ક્યાં કોંવા કેવા ? વાક્, અમેરિકન રંગભૂમિ, જાપાનની રંગભૂમિ, નાટ્યરંગ, નાટ્ય ગઠરિયા, નાટક ભજવતાં... |
મહેતા પ્રફુલ્લચંદ્ર | ગુજરાતી નાટકોમાં સામાજિકતા |
મહેતા ભરત | નાટ્ય નાન્દી. |
મહેતા ફિરોઝશાહ | ઍક્ટિંગના હુન્નરનું વ્યવહારુ શિક્ષણ |
મડિયા ચુનિલાલ | ગ્રંથ ગરિમા, નાટક ભજવતાં પહેલાં |
માંકડ ડોલરરાય | સંસ્કૃત નાટ્યશાસ્ત્રના વિકાસની રૂપરેખા |
યાજ્ઞિક રમણલાલ ક. | નાટક વિશે |
રણછોડભાઈ ઉદયરામ શતાબ્દી સમિતિ |
રણછોડભાઈ શતાબ્દી સ્મારક ગ્રંથ |
રાવળ અનંતરાય | સાહિત્યવિહાર |
રાવળ હસમુખભાઈ | નાટ્યસ્વરૂપ |
વ્યાસ સતીશ ઘ. |
નૂતન નાટ્ય આલેખો, પ્રતિમુખ, આધુનિક એકાંકીઓ, કૃતિરાગ |
શાહ મહેશ ચં. |
ભરતનાટ્યશાસ્ત્ર : અભિનય, ભરતનાટ્યશાસ્ત્ર : પ્રયોગ, ભરતનાટ્યશાસ્ત્ર : આધુનિક દૃષ્ટિએ, ભરતનાટ્યશાસ્ત્ર : આહાર્ય, પ્રત અને પ્રયોગો |
શેખડીવાળા જશવંત | નાટ્યલોક, સાહિત્યાલેખ |
સામાયિકો |
સમાલોચક ૧૮૯૬ -૯૭ વસંત ૧૯૨૮. એતદ્ ૧૯૯૭ |