ચર્ચા:ઓખાહરણ/કડવું-૮
મારા મતે બીજા ચરણની ત્રીજી પંક્તિમાં એક લાઈન ખૂટે છે. જોઈ જશો. --Sushant savla (talk) ૦૮:૧૯, ૧ ઓકટોબર ૨૦૧૨ (IST)
- આપનું નિરિક્ષણ વિચારણીય છે. કાવ્યના બંધારણને જોતા સાચું જ લાગે છે. જો કે હું, આપના સંદેશ પછી, પુસ્તક વિક્રેતાને ત્યાં જઈ અન્ય ચાર-પાંચ, નવી આવૃત્તિઓ, પણ જોઈ વળ્યો. પણ બધે જ આ એક કડી ખૂટે છે. તો જો કોઈ પાસેની આવૃત્તિમાં ખૂટતી કડી મળે ત્યારે આપણે પણ ઉમેરીશું. ત્યાં સુધી આમ જ રાખીશું. બીજું, ભૂલથી આપે સાખી પછીની પ્રથમ કડી છોડી દીધેલી ("ઉમિયાજી કરે છે રુદન,....") તે ઉમેરી લીધી છે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૪૧, ૧ ઓકટોબર ૨૦૧૨ (IST)
ઓખાહરણ/કડવું-૮ વિશે ચર્ચા શરુ કરો
Talk pages are where people discuss how to make content on વિકિસ્રોત the best that it can be. You can use this page to start a discussion with others about how to improve ઓખાહરણ/કડવું-૮.