હું માનું છું કે આ કાવ્યની જેમ અન્ય ઘણાં (જટિલ) કાવ્યો વિકિસ્રોત પર છે, પણ મારી જેવા સાહિત્યના વિદ્યાર્થી ન હોય, તેવા માટે સમજવા અઘરા થઇ પડે છે. તો આ કાવ્યો પર પ્રસ્તાવના ઉમેરાયેલ હોય, તો સમજવામાં સરળતા રહે.

Return to "રાષ્ટ્રિકા/સ્વાત્મનિંદા" page.