ઢાંચાની ચર્ચા:પ્રકાશન-ભારત
છેલ્લી ટીપ્પણી: ખંડ કે કલમ? વિષય પર Dsvyas વડે ૧૨ વર્ષ પહેલાં
ખંડ કે કલમ?
ફેરફાર કરોકાયદાઓની વ્યાખ્યામાં આવતા અંગ્રેજી શબ્દ section માટે ગુજરાતીમાં કલમ શબ્દ વપરાય છે એવી મારી જાણકારી યોગ્ય છે કે પછી ખંડ સાચો શબ્દ છે? કે પછી બંને શબ્દો વપરાય છે?--Dsvyas (talk) ૦૪:૨૩, ૨૧ એપ્રિલ ૨૦૧૨ (IST)