← ૯-૨-’૪૫ નિત્ય મનન
૧૦-૨-’૪૫
ગાંધીજી
૧૧-૨-’૪૫ →


सत्यके व्रतकी शुद्ध निशानी है कि सत्यार्थी मौनका सेवन करे । ऐसे होते हुए भी हम पाते हैं कि बहुत सत्यार्थी बहुत बातें करते हैं । कारण स्पष्ट है — आदत । हम इस आदतको छोडे़ं ।

१०-२-’४५
 

સત્યના વ્રતની શુદ્ધ નિશાની એ છે કે સત્યાર્થી મૌન સેવે. આમ હોવા છતાં આપણે જોઈએ છીએ કે ઘણા સત્યાર્થીઓ બહુ વાતો કરે છે. કારણ સ્પષ્ટ છે — આદત. આપણે આ આદત છોડીએ.

૧૦–૨-’૪૫