← ૮-૨-’૪૫ નિત્ય મનન
૯-૨-’૪૫
ગાંધીજી
૧૦-૨-’૪૫ →


जिनके साथ हमारा सहवास है उनसे अपनी त्रुटियाँ देख सकते हैं और सुधार भी सकते हैं । बेहतर है कि हम रोज़के व्यवहारको शुद्धतम रखें तो सच्चे सेवक बननेकी आशा रख सकते हैं ।

९-२-’४५
 


જેમની સાથે આપણો સહવાસ છે તેમની મારફત આપણે આપણી ખામીઓ જોઈ શકીએ ને સુધારી પણ શકીએ. વધારે સારું તો એ છે કે આપણે આપણો રોજનો વહેવાર શુદ્ધત્તમ રાખીએ; તો જ આપણે સાચા સેવક બનવાની આશા રાખી શકીએ.

૯-૨-’૪૫