નિત્ય મનન/૧૨-૩-’૪૫
← ૧૧-૩-’૪૫ | નિત્ય મનન ૧૨-૩-’૪૫ ગાંધીજી |
૧૩-૩-’૪૫ → |
मनुष्य जानता है कि जब मरनेके नज़दीक पहुँचता है सिवाय ईश्वरके कोई सहारा नहीं है, तो भी रामनाम लेते हिचकिचाहट होती है। ऐसे क्यों ?
१२-३-’४५
માણસ જાણે છે કે તે મરણ સમીપ પહોંચે છે ત્યારે તેને માટે ઈશ્વર સિવાય બીજો કશો આધાર નથી, તેમ છતાં તે રામનામ લેતાં અચકાય છે. એમ કેમ ?
૧૨-૭-’૪૫