નિત્ય મનન/૧૧-૩-’૪૫
← ૧૦-૩-’૪૫ | નિત્ય મનન ૧૧-૩-’૪૫ ગાંધીજી |
૧૨-૩-’૪૫ → |
समाजकी सच्ची सेवा वह है जिससे समाज, मानी सब लोग, ऊँचे चढ़े । समाज देखकर ही मनुष्य कह सकता है, अमुक समाज कैसे ऊँचे चढ़े ।
११-३-’४५
જે વડે સમાજ એટલે કે સૌ લોકો ઊંચે ચડે તે સાચી સમાજસેવા છે, અમુક સમાજ કઈ રીતે ઊંચે ચડે તે માણસ સમાજ જોઈને જ કહી શકે.
૧૧-૩-’૪૫