← ૯-૩-’૪૫ નિત્ય મનન
૧૦-૩-’૪૫
ગાંધીજી
૧૧-૩-’૪૫ →


पाप-पुण्य, सुख-दुःख क्यों ? ईश्वर होते हुए ईश्वर व्यक्ति नहीं है । वह नियम है, नियंता भी । इसका अर्थ हुआ कि मनुष्य कर्मका भोग बनता है । सत्कर्मसे चढ़ता है, दुष्कर्मसे पड़ता है ।

१०-३-’४५
 

પાપ-પુણ્ય, સુખ-દુઃખ શા માટે ? ઈશ્વર છે પણ તે વ્યક્તિ નથી. તે નિયમ છે, નિયંતા પણ છે. આનો અર્થ એ થયો કે મનુષ્ય કર્મનો ભોગ બને છે. તે સત્કર્મથી ચડે છે, દુષ્કર્મથી પડે છે.

૧૦-૩-’૪૫