નિત્ય મનન ગાંધીજી
← ૮-૩-’૪૫ | નિત્ય મનન ૯-૩-’૪૫ ગાંધીજી |
૧૦-૩-’૪૫ → |
पूर्व पश्चिममें भेद न करें । हरेक वस्तु कहींकी हो, उसकी तुलना गुण-दोष पर करें तब ही शुद्ध न्याय कर सकते हैं ।
પૂર્વ પશ્ચિમમાં ભેદ ન કરીએ. દરેક વસ્તુની તુલના, તે ગમે ત્યાંની હાય તોપણ, તેના ગુણદોષ પર કરીએ. તો જ શુદ્ધ ન્યાય તોળી શકીએ.