← પ્રકાશકનું નિવેદન નિત્ય મનન
૧૩-૧૦-’૪૪
ગાંધીજી
૧૪-૧૦-’૪૪ →


जो सिर्फ़ ईश्वरका सहारा लेते हैं, वे मनुष्यका सहारा नहीं लेंगे, चाहे वे मरे हों, चाहे ज़िन्दा । यदि तुमने इसे पचा लिया, तो तुम कभी शोक नहीं करोगे ।

१३-१०’४४
 


જે લોકો ઈશ્વર પર જ આધાર રાખે છે તે મરેલાં કે જીવતાં માનવી પર કદી આધાર નહીં રાખે. આ વિચાર તું દિલમાં બરાબર ઉતારશે તો કદી શોક નહીં કરે.

૧૩-૧૦-’૪૪