← ૧૩-૧૦-’૪૪ નિત્ય મનન
૧૪-૧૦-’૪૪
ગાંધીજી
૧૫-૧૦-’૪૪ →


तुम ‘ट्राइ अगेन’ (‘फिरसे कोशिश करो’) वाली कविता जानते हो ? दुःखसे लाचार बननेकी तुमको इजाजत नहीं है । दूसरा सब भरोसा निकम्मा है, एक ईश्वर पर ही विश्वास रखो । विद्याकी मौतसे यही शिक्षा मिलती है। तुम्हारे प्रेमकी परीक्षा हो रही है।

१४-१०-’४४
 

‘ट्राय अगेन’ (‘ફરી ફરી કોશિશ કરો’)- વાળી અંગ્રેજી કવિતા તું જાણે છે ? દુઃખથી લાચાર બનવાની તને છૂટ નથી. બીજો બધો ભરોસો ખોટો છે. કેવળ ઈશ્વર પર ભરોસો રાખ. વિદ્યાના મૃત્યુનો પાઠ પણ એ જ છે. તારા પ્રેમ કસોટીએ ચડ્યો છે.

૧૪-૧૦-’૪૪