નિત્ય મનન/૧૫-૨-’૪૫
← ૧૪-૨-’૪૫ | નિત્ય મનન ૧૫-૨-’૪૫ ગાંધીજી |
૧૬-૨-’૪૫ → |
आदमीकी अपनेको धोखा देनेकी शक्ति इतनी है कि वह दूसरोंको धोखा देनेकी शक्तिसे बहुत अधिक है । इस बातका प्रत्यक्ष प्रमाण हरेक समझदार आदमी है ।
१५-२-’४५
માણસમાં બીજાને છેતરવાની શક્તિ કરતાં પોતાને છેતરવાની શક્તિ ઘણી વધારે છે. દરેક સમજુ માણસ આ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ છે.
૧૫-૨-’૪૫