નિત્ય મનન ગાંધીજી
← ૧૫-૨-’૪૫ | નિત્ય મનન ૧૬-૨-’૪૫ ગાંધીજી |
૧૭-૨-’૪૫ → |
जो गुस्सा स्वजन पर होता है उसे रोकनेमें जय है । परजन पर गु़स्सा रोकनेके लिए हम मजबूर हो जाते हैं । उसमें जय कैसे ?
સ્વજન પર ગુસ્સો ચડે તે રોકવામાં જય છે. પારકા પર આવતો ગુસ્સો તો આપણે લાચારીથી રોકીએ છીએ. તેમાં જય શાનો ?