નિત્ય મનન ગાંધીજી
← ૧૬-૨-’૪૫ | નિત્ય મનન ૧૭-૨-’૪૫ ગાંધીજી |
૧૮-૨-’૪૫ → |
जीना मानी मौज करना — खाना, पीना, कूदना — नहीं, लेकिन ईश्वरकी स्तुति करना अर्थात् मानव-जातिकी सच्ची सेवा करना ।
જીવવું એટલે મોજ કરવી — ખાવું, પીવું, કૂદવું — નહીં, પણ ઈશ્વરની સ્તુતિ કરવી અર્થાત્ માનવજાતિની સાચી સેવા કરવી.