નિત્ય મનન ગાંધીજી
← ૧૬-૪-’૪૫ | નિત્ય મનન ૧૭-૪-’૪૫ ગાંધીજી |
૧૮-૪-’૪૫ → |
यथाशक्ति किसे कहें ? जिससे मनुष्य अपनी सब शक्ति बगै़र संकोचके खर्च करता है । ऐसे शुभ प्रयत्नमें सफलता प्रायः होती है ।
યથાશક્તિ કોને કહેવાય ? પોતાની બધી શક્તિ જરાય સંકોચ વગર વાપરવી તે. એવા શુભ પ્રયત્નમાં ઘણું કરીને સફળતા મળે છે.