નિત્ય મનન ગાંધીજી
← ૩૧-૩-’૪૫ | નિત્ય મનન ૧-૪-’૪૫ ગાંધીજી |
૨-૪-’૪૫ → |
यह बात छोटे मोटे सबके लिए है ऐसा सोचकर हम सीखें और चलें, या जिंदा होते हुए भी मरें ।
આ વસ્તુ નાના મોટા સૌને માટે છે એમ વિચારીને આપણે શીખીએ ને તે પ્રમાણે ચાલીએ, નહીં તો જીવતા છતાં મૂએલા છીએ.