નિત્ય મનન ગાંધીજી
← ૩૦-૩-’૪૫ | નિત્ય મનન ૩૧-૩-’૪૫ ગાંધીજી |
૧-૪-’૪૫ → |
बगैर नियमके एक भी काम नहीं बनता । नियम एक क्षणके लिए टूट जाय, तो सूर्यमंडल सारा अस्त-व्यस्त हो जायगा ।
નિયમ વગર એક પણ કામ ન ચાલે. એક ક્ષણ માટે પણ નિયમ તૂટે તો આખું સૂર્યમંડળ અસ્તવ્યસ્ત થઈ જાય.