← ૨૦-૩-’૪૫ નિત્ય મનન
૨૧-૩-’૪૫
ગાંધીજી
૨૨-૩-’૪૫ →


ऐसे मौके़ पर याद रखनेका श्लोक यह है : मात्रास्पर्श आते हैं जाते हैं, उसे सहन करो ।

२१-३-’४५
 

એવે પ્રસંગે યાદ રાખવાનો શ્લેાક આ છે : ઇન્દ્રિયોના વિષયો જોડેના સ્પર્શો આવે છે ને જાય છે, તેમને સહન કર.

૨૧-૩-’૪૫