← ૨૧-૩-’૪૫ નિત્ય મનન
૨૨-૩-’૪૫
ગાંધીજી
૨૩-૩-’૪૫ →


जो कुछ करें, सुव्यवस्थित करें या न करें । इसका प्रत्यक्ष दर्शन नित्य होता है। आज खूब हुआ । बा की तिथि थी । गीता-पारायण था । उसमें कुछ भी रस नहीं था ।

२२-३-’४५
 

જે કંઈ કરીએ તે સુવ્યવસ્થિત કરીએ અથવા ન કરીએ. આનું પ્રત્યક્ષ દર્શન રોજ થાય છે. આજે સારી પેઠે થયું. બાની પુણ્યતિથિ હતી. ગીતાપારાયણ ચાલતું હતું. પણ તેમાં કશોયે રસ નહોતો.

૨૨-૩-’૪પ