નિત્ય મનન ગાંધીજી
कामनाको संतुष्ट नहीं करना अच्छा है । लेकिन शुरू करनेके बाद उसे रोकना असंभव नहीं तो कठिन तो है ही ।
કામનાને ન સંતોષવી એ સારું છે. પણ શરૂ કર્યા પછી તેને રોકવી અસંભવિત નહીં તો મુશ્કેલ તો છે જ.