← ૨૭-૧-’૪૫ નિત્ય મનન
૨૮-૧-’૪૫
ગાંધીજી
૨૯-૧-’૪૫ →


जो मनुष्य अपने पर काबू नहीं रख सकता है, वह दूसरों पर कभी सच्चा क़ाबू नहीं रख सकता ।

२८-१-’४५
 

જે માણસ પોતા પર કાબૂ નથી રાખી શકતો તે બીજા પર કદી સાચો કાબૂ નહીં રાખી શકે.

૨૮-૧-’૪૫