નિત્ય મનન/૩૧-૧૨-’૪૪
← ૩૦-૧૨-’૪૪ | નિત્ય મનન ૩૧-૧૨-’૪૪ ગાંધીજી |
૧-૧-’૪૫ → |
इससे भी आश्चर्य यह है कि हम जानते हैं कि हम भी मरनेवाले तो हैं ही, बहुत करें तो वैद्यादिकी दवासे शायद हम थोड़े दिन और काट सकते हैं और इसलिए ख्वार होते हैं ।
३१-१२-’४४
એથીયે વધારે આશ્ચર્યની વાત તો એ છે કે
આપણે જાણીએ છીએ કે આપણે પણ મરવાના
તો છીએ જ, બહુ કરીએ તે વૈદો વગેરેની
મદદથી કદાચ થોડા દહાડા વધારે કાઢી શકીશું
તાયે તેને માટે ખુવાર થઈએ છીએ.
૩૧-૧૨-’૪૪