નિત્ય મનન/૧-૧-’૪૫
← ૩૧-૧૨-’૪૪ | નિત્ય મનન ૧-૨-’૪૫ ગાંધીજી |
૨-૧-’૪૫ → |
इसी तरह बूढ़े, बच्चे, जवान, धनिक, ग़रीब, सबको मरते हुए पाते हैं तो भी संतोषसे बैठना नहीं चाहते हैं, लेकिन थोड़े दिन जीनेके लिए रामको छोड़ सब प्रयत्न करते हैं।
१-१-’४५
એ જ રીતે વૃદ્ધ, બાળક, યુવાન, ધનિક, ગરીબ સૌને મરતાં જોઈએ છીએ તોપણ આપણે સંતોષથી બેસવા માગતા નથી, પણ થોડા દિવસ જીવવા માટે રામ સિવાયના બધા પ્રયત્નો કરીએ છીએ.
૧-૧-’૪૫