નિત્ય મનન ગાંધીજી
← ૧-૧-’૪૫ | નિત્ય મનન ૨-૨-’૪૫ ગાંધીજી |
૩-૧-’૪૫ → |
कैसा अच्छा हो कि इतना समझकर हम रामभरोसे रहकर जो व्याधि आवे उसको भी बरदाश्त करें और अपना जीवन आनंदमय बनाकर व्यतीत करें !
આટલું સમજીને આપણે જે વ્યાધિ આવે તે રામભરોસે રહીને વેઠી લઈએ અને આપણું જીવન આનંદમય બનાવીને ગુજારીએ તો કેવું સારું !