← ૪-૧-’૪૫ નિત્ય મનન
૫-૧-’૪૫
ગાંધીજી
૬-૧-’૪૫ →


जो जन्म-मरणकी बात सही हो, और है, तो हम क्यों मृत्युसे ज़रा भी डरें, दु:खी हों, और जन्मसे खुश हों ? प्रत्येक मनुष्य यह सवाल अपने साथ करे ।

५-१-’४५
 

જન્મમરણની વાત સાચી હોય ને સાચી છે, તો મૃત્યુથી આપણે શા માટે જરાયે ડરીએ, દુઃખી થઈએ, અને જન્મથી ખુશી થઈએ ? દરેક માણસ પોતાની જાતને આ સવાલ પૂછે.

૫-૧-’૪૫