નિત્ય મનન/૪-૧-’૪૫
← ૩-૧-’૪૫ | નિત્ય મનન ૪-૧-’૪૫ ગાંધીજી |
૫-૧-’૪૫ → |
जन्म और मरण शायद एक ही सिक्केकी दो बाजू नहीं हैं ? एक तरफ़ देखो तो मरण और दूसरी तरफ़ जन्म । इसमें दुःख क्यों ? हर्ष क्यों ?
४-१-’४५
જન્મ અને મરણ કદાચ એક જ સિક્કાની બે બાજુએ નથી ? એક તરફ જુઓ તો મરણ ને બીજી તરફ જુએ તો જન્મ. તેમાં દુઃખ શા માટે ? હરખ શા માટે ?
૪–૧–’૪૫