નિત્ય મનન ગાંધીજી
जो दुःखियोंका ही ख्याल करता है वह अपना ख्याल नहीं करेगा, उसको इतना समय कहाँसे ?
જે દુઃખી જનોનો જ વિચાર કરે છે તે પોતાનો વિચાર નહીં કરે. તેને એટલે સમય ક્યાંથી હોય ?