આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
"ગુજરાતી"એ આપેલી ભેટો

૧ રાસેલાસની કથા
૨ મહારાણીશ્રીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર
૩ હિન્દ અને બ્રિટાનિયા
૪ ગંગાગોવિન્દસિંહ
સવિતાસુંદરી
૬ ટીપુ સુલતાન (પ્રથમ ભાગ)
૭ દિલ્લીપર હલ્લો
૮ અરાડમી સદીનું હિન્દુસ્તાન
૯ ઔરંગઝેબ અને રજપૂતો
૧૦.શાહજાદો ને ભીખારી
૧૧ હેસ્ટિંગ્સની સોટી
૧૨ બાજીરાવ બલ્લાળ (સચિત્ર)
૧૩ બેગમસાહેબ ૧૪ પાણીપતનું યુદ્ધ
૧૫ નૂરજહાન
૧૬ રૂપનગરની રાજકુંવરી
૧૭ ઈન્દુકુમારી
૧૮ પ્લાસીનું યુદ્ધ
૧૯ શિવાજીનો વાઘનખ
૨૦ હળદીઘાટનું યુદ્ધ
૨૧ નંદનવનનો નાશ

૨૨ પેશ્વાની પડતીનો પ્રસ્તાવ
૨૩ ઔરંગઝેબનો ઉદય
૨૪ પદ્મિની
૨૫ કત્લેઆમ
૨૬ પુરાતન દિલ્હી (સચિત્ર)
૨૭ ચુમ્બનમીમાંસા
૨૮ ભદ્રકાળી
૨૯ જગન્નાથની મૂર્તિ અને ભારત્નું ભવિષ્ય
૩૦ હમ્મીરહઠ અથવા રણથંભોરનો ઘેરો
૩૧ ભુજબળથી ભાગ્યપરીક્ષા
૩૨ પાટણની પ્રભુતા
૩૩ અનંગભદ્રા અથવા વલ્લભીપુરનો વિનાશ !
૩૫ રૌનક મહેલની ખટપટ
૩૬ બાદશાહ અકબર અથવા ચિતોડનો પુનરુદ્ધાર
૩૮ કચ્છનો કાર્તિકેય અથવા વીર ખેંગાર

(ગ્રંથ સ્વામિત્વના સર્વ અધિકાર પ્રકાશકે પોતાને સ્વાધીન રાખ્યા છે.)