સવિતા-સુંદરી
ઇચ્છારામ દેસાઇ


સવીતા-સુંદરી.


( નવળ કહાણી. )







મુંબઈ.




"ગુજરાતી" પ્રેસ
સં. ૧૯૪૭.
ઈ. સ. ૧૮૯૧.






સવૈયો.

ફળ ધીરજનું પ્રભુ દેય સદા,
તમો સેાચ કદા મન નાહિ કરો;
ઘર બહાર જૈ સિદ દુ:ખ રડો,
શુભ બોધ કરિ કરિ નીતિ ધરો;
આ વાત તણો શુભ સાર ગ્રહી,
ગુણ ગ્રાહક થઈ સઉ હૃદય ભરો;
છે મોદ વધારક ને મનભાવક,
ફળકથા સુણી શેાક હરો.

ઇચ્છારામ દેસાઇ




અનુક્રમણિકા
પ્રકરણ
પૃષ્ઠ
૧. આમૂખ
૨. આશાદાન ૧૪
૩. કુળ ૧૮
૪. આશા ને નિરાશા ૨૬
૫. નિશ્ચય ૩૨
૬. કુલીન જમાઈ ૪૧
૭. સોચના ૪૯
૮. સ્વપત્નિ સંભાષણ ૫૮
૯. હઠ ૬૫
૧૦. પ્રતિજ્ઞા ૭૫
૧૧. સંદેહ ૮૧
૧૨. શયન મંદિરમાં ૮૮
૧૩. લગ્ન ૯૪
૧૪. ખુલાસો ૧૦૭
૧૫. ઉપસંહાર ૧૧૪