આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તિણ્હં - ત્રણ પ્રકારનાં
ગુણવ્વયાણં - ગુણ વ્રતો
ચઊણ્હં - ચાર પ્રકારના
સિકખાવયાણં – શિક્ષાવ્રત
બારસ - એ બાર
વિહસ્સ – પ્રકારના
સાવગ ધમ્મસ્સ - શ્રાવક ધર્મનું
જં ખંડિયં - જે કાંઇ ખંડન (દેશ-ભંગ) કર્યું હોય
જં વિરાહિયં - જે કાંઈ વિરાધના (સર્વથા ભંગ) કરી હોય
તસ્સ - તે સંબંધી
મિચ્છામિ દુક્કડં - તે સંબંધી મારુ પાપ નિષ્ફળ થાઓ

ત્યાર બાદ સામાયિકનો ચોથો પાઠ તસ્સ ઉત્તરીકરણ બોલવો.

ત્યારબાદ ૯૯ અતિચારનો કાઉસ્સગ્ગ કરવો, જેને ૯૯ અતિચાર ન આવડતા હોય તે ચાર લોગ્ગસ્સનો કાઉસ્સગ્ગ કરી શકે છે.

૯૯ અતિચાર

૧) જં વાઇદ્ધં ૨) વચ્ચામેલિયં ૩) હીણકખરં ૪) અચ્ચક્ખરં ૫) પયહીણં ૬) વિણયહીણં ૭) જોગહીણં ૮) ઘોસહીણં ૯) સુટ્ઠુદિન્નં ૧૦) દુટ્ઠુપડિચ્છિયં ૧૧) અકાલે કઓ સજ્ઝાઓ ૧૨) કાલે ન કઓ સજ્ઝાઓ ૧૩) અસજ્ઝાઈએ સજ્ઝાયં ૧૪) સજ્ઝાઈએ ન સજ્ઝાયં;

૧૫) શંકા ૧૬) કંખા ૧૭) વિતિગિચ્છા ૧૮) પરપાસંડ પરસંસા ૧૯) પરપાસંડ સંથવો ૨૦) બંધે ૨૧) વહે ૨૨) છવિચ્છએ ૨૩) અઈભારે ૨૪) ભત્તપાણ વોચ્છેએ ૨૫) સહસાભકખાણે ૨૬) રહસાભકખાણે ૨૭) સદાર-મંતભેએ ૨૮) મોસોવએસે ૨૯) કૂડલેહકરણે ૩૦) તેનાહડે ૩૧) તક્કરપઓગે ૩૨) વિરુદ્ધરજ્જાઈકકમે ૩૩) કૂડતોલે