શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)

શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)
ગણધરો


શ્રાવક
સામાયિક સૂત્ર

સામાયિકની વ્યાખ્યા

जस्स सामाणिओ अप्पा, संजमे नियमे तवे ।
तस्स सामाइयं होइ, इइ केवलि भासियं ।। १ ।।
जो समो सव्व भूएसु, तसेसु थावरेसु य ।
तस्स सामाइयं होइ, इइ केवलि भासियं ।। २ ।।

જેનો આત્મા સંયમમાં, નિયમમાં તથા તપમાં લીન છે. ખરેખર તેનું ‘સામાયિકવ્રત’ સાચું છે. એવું કેવલજ્ઞાનીઓએ કહ્યું છે.

જે ત્રસ અને સ્થાવર, બધાં પ્રાણીઓ ઉપર સમભાવ રાખે છે. ખરેખર તેનું ‘સામાયિકવ્રત’ સાચું છે. એવું કેવલજ્ઞાનીઓએ કહ્યું છે.

सामाइयं नाम -

“सवज्ज - जोग - परिवज्जणं
निरवज्ज - जोग - पडिसेवणं च ।”

સાવદ્ય યોગોનો ત્યાગ કરવો અને નિરવદ્ય યોગોમાં પ્રવૃત્તિ કરવી. તેનું નામ છે - સામાયિક


શ્રી સામાયિક સૂત્ર
(સ્થાનકવાસી પરંપરા)

અનુક્રમણિકા

ફેરફાર કરો