← તુમ બડે ગધે હો બીરબલ વિનોદ
આધા આપકા
બદ્રનિઝામી–રાહતી
સત્ય આને અસત્ય વચ્ચે કેટલું અંતર? →


વાર્તા ૧૪.

આધા આપકા..

એક દિવસ બાદશાહ અને બીરબલ ફરવા નીકળ્યા, માર્ગમાં બાદશાહે બીરબલને પૂછ્યું “તું નીચે જોઈને કેમ ચાલે છે?” બીરબલ બોલ્યો “આ ધરતીમાં મારો બાપ ખોવાયો છે.” બાદશાહે કહ્યું “જો હું ખોળી કાઢું તો શું આપીશ?” બીરબલે કહ્યું “અડધો આપનો.” આ હાઝર—જવાબી સાંભળી બાદશાહ હસી પડ્યો.