બીરબલ વિનોદ/ લોટા નથી
← કુરઆનની મીંડા વિનાની ટીકા | બીરબલ વિનોદ લોટા નથી બદ્રનિઝામી–રાહતી |
ચાર પ્રશ્નો → |
વાર્તા ૫૫.
લોટા નથા.
એક વેળા બાદશાહે બીરબલને પુછ્યું “બ્રાહ્મન પ્યાસા
ક્યોં? ગધા ઉદાસ ક્યોં?” બીરબલે બન્ને પ્રશ્નનોનો એક
જ ટુંકો જવાબ આપી દીધો “હુઝૂર લોટા નથા.” અર્થાત્
બ્રાહ્મણ પાસે લોટો ન હોવાથી તે તરસ્યો રહ્યો અને ગધેડા
આળોટ્યા વગર ઉદાસ રહે.