ભડલી વાક્ય/તિથીવારના અવયયોગ
← સામોકાળ | ભડલી વાક્ય તિથીવારના અવયયોગ ભડલી |
ચંદ્ર જોવા વિષે → |
તિથીવારના અવયોગ દોહરા
પડવે સ્થાવર પહેરા, ખીજે તે ભ્રગુવાર
ત્રીજે સુરેશ વસ્જીયે, ચાથે બુધ નિર્ધાર
બેમ પાંચમે પરહરે, છ રૂધિરમાં જાણ
એમજ તિથીને વાસ્તુ, જનિકહ્યું પ્રમાણ,
ચડયા ખળી વાળી હણ્યા, ગમ ભમાડયા ગત
ઝટ જમડા લે તેહને, કળી કાળ તુ માન