ભડલી વાક્ય
[[સર્જક:|]]
કારતક માસ →



ભડળી વાક્ય.
પ્રસિદ્ધ કરનાર

શુક્લ હરજીવન પુરૂષોત્તમ. [કઠલાલ]

નડીયાદ.


सत्यसागर प्रेस.

કૉપી રાઈટ રાખ્યો છે.

સંવત ૧૯૩૮

કિંમત ચાર આના.





દોહરો

નામ જણાવે ગર્ભનું, જોશિ એમ સે'દેવ;
ગર્ભ કહે તે જાણજો, માસ માસમાં એવ. (૧)

ચોપાઈ

વાદળ વાયુવિજ વરસંત, કડકે ગાજે ઉપલ પડંત;
ધનુષ અને પરિવેષે જાણ, હીમ પડે દશ ગર્ભ પ્રમાણ (૨)