રાષ્ટ્રિકા/સૂચિ
← ભારતનું જયગીત | રાષ્ટ્રિકા સૂચિ અરદેશર ખબરદાર |
શુદ્ધિપત્ર → |
સૂચિ
( પ્રથમ પંક્તિઓની )
૧ | અમર તું મરણે રે ધન્ય શ્રદ્ધાનંદ સ્વામી ! | ૮૭ |
૨ | અમે આ હિન્દના વાસી ! | ૧૪૭ |
૩ | અમે ભરતભૂમિના પુત્રો ! અમ માત પુરાણ પવિત્ર | ૧૨૫ |
૪ | અમે સિંહણનાં સંતાન | ૧૨૮ |
૫ | અમો રણબાયલા પૂરા ! | ૧૪૩ |
૬ | અલાઉદિન ખિલજી જવ આવ્યો | ૪૯ |
૭ | અહીં કોણ ડરાવે આજે? અમે છઇએ ભારત વીર | ૧૩૬ |
૮ | અંગના ! વીરાંગના ! કર્મદેવી વીરાંગના ! | ૪૫ |
૯ | અંધારાના ગઢ ભેદીને આવ્યું એક કિરણ અણમોલ | ૮૨ |
૧૦ | આજ પડી મુજ હિન્દ હ્યાં માંદી | ૧૫૦ |
૧૧ | આ દિવ્ય ગાન ગવાય ક્યાં? આ પુષ્પવૃષ્ટિ થાય ક્યાં ? | ૬૫ |
૧૨ | આવો રે આવો રે મોંઘાં ભારત ભાંડુડાં સર્વે | ૧૫૭ |
૧૩ | આ શી દશા રે દેશની ?― જો ઊકળે છે ઉર | ૧૪૧ |
૧૪ | ઊઠે દેશી ઊઠો સર્વે, હવે નિદ્રાથી જાગો રે | ૧૫૫ |
૧૫ | ઊભાં ઊંચાં ગહન ગજશાં વૃક્ષ ગંભીર ડોલે | ૧૦૧ |
૧૬ | એક વાર મરી ફીટો, ભૈયા, એક વાર મરી ફીટો | ૧૯૨ |
૧૭ | એ ટાણે ગુજરાતે રહેવું કેવું છે રૂડું | ૧૯ |
૧૮ | કાયરાની નાર શું ગણાઉં ? ઊઠો સ્વામી મારા | ૧૮૬ |
૧૯ | કાળાં ઘોર ચડ્યાં જ્યાં વાદળ વાદળ ઘેરી અંતર ને આકાશ | ૨૮ |
૨૦ | કેમ તને જીવવું ભાવે, હો જવાંમર્દ ભારતના ! | ૧૭૭ |
૨૧ | કેમ તને હું ભૂલું? તારું સ્મરણ સદા અણમૂલું | ૧૩ |
૨૨ | કોણ કહેશે, નથી આ અમારી ગુજરાત ? | ૮ |
૨૩ | ક્યાં ગયો કલાપી રાજવી, ગુર્જર જનનો ઉરચોર? | ૧૧૯ |
૨૪ | ખૂબ કરી જો ઇલ્મની, સોદાગરી હાજી ગયો | ૧૧૨ |
૨૫ | ગરવી ગુજરાત ! અહા મુજ જન્મભૂમિ ! | ૧૮ |
૨૬ | ગાઢ થયાં અંધારાં, વીરો ! તારા જાય ઝુમાઈ | ૧૮૮ |
૨૭ | ગાંધર્વ આવો ગગનના ! સૂર તમ સુરસદનના | ૭૪ |
૨૮ | ગુણવંતી ગુજરાત, અમારી ગુણવંતી ગુજરાત | ૩ |
૨૯ | ગુણીયલ હો ગુજરાત ! અમી તારી આંખડીએ રે | ૬ |
૩૦ | ગુર્જરીના કવિકોકિલ નાનાલાલ હો ! | ૧૨૦ |
૩૧ | ચલ ચલ, શૂરા રણબંકા હો ! | ૨૨૦ |
૩૨ | જય જગરાયા ! ખૂબી તુજ ન્યારી, | ૧૫૨ |
૩૩ | જયજય મારા ગુર્જર વીરો ! | ૨૨ |
૩૪ | જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત | ૩૨ |
૩૫ | જ્યોતિ, જ્યેાતિ, જ્યોતિ, જ્યોતિ, તેની જ્યોતિ ચાલી જાય | ૧૯૮ |
૩૬ | ઝૂરી ઝૂરી હવે ક્યાં સુધી જોવું? | ૧૪૫ |
૩૭ | તનમનધન તમ અર્પણ કરવા ગુર્જરજન સહુ ચાલો ! | ૨૧૮ |
૩૮ | તારું ભાવિ સૂતરને તાર લટકે, ભારતવાસી | ૧૯૦ |
૩૯ | તારું સ્વપ્ન ન કો દે ભૂંસી રે! હો રણરઢિયાળા ! | ૧૮૦ |
૪૦ | થંભી જા રે માત ! ઘડીભર થંભી જા રે માત ! | ૨૦૫ |
૪૧ | થંભો, થંભો ! રવિ, શશી, તારા, સુરવર, મુનિવર, થંભો ! | ૨૧૬ |
૪૨ | દુઃખમાં શરા રે, હો ગુજરાતી વીરા ! | ૧૯૩ |
૪૩ | દુખિયારાંના બેલી રે, પાંગળિયાંની પાંખડી ! | ૭૨ |
૪૪ | દેવાસુર સંગ્રામ, આ તે દેવાસુર સંગ્રામ ! | ૨૦૭ |
૪૫ | દેવી ! દીસે શાં નવચેતન તારી આંખમાં રે ! | ૧૬૫ |
૪૬ | દેવી ! ધસો અમ સંગમાં ! ભરી દો અનલ અમ અંગમાં | ૫૮ |
૪૭ | ધાજો ધાજો સૌ વીરને ઘાટ રે, વહાલાં, બાપુજી લે વિધિવાટ ! | ૮૦ |
૪૮ | પોહ ફાટ્યો ને ફૂટ્યા ધોધવા રે | ૧૦૮ |
૪૯ | ફૂં ફૂં વાતા વાયરા ને આભે ઊડતી ધૂળ | ૨૧૧ |
૫૦ | બહુ વેળ અહીં તુજ પાસ જ બેસી રહી | ૧૭૦ |
૫૧ | ભડ ભારતવીર ફિરોઝ ! સ્વતંત્ર સખે! | ૬૯ |
ભર આકાશે વાદળ છાયાં | ૧૮૨ | |
૫૩ | ભરતભૂમિના શૂર પુત્ર તે રહ્યા અમે શું રડી રડી ? | ૧૩૧ |
૫૪ | ભરભર મારું ખપ્પર, ભૈયા ! હા ભારતના વાસી ! | ૧૬૩ |
૫૫ | ભારતના હો વીર કુમારો ! | ૧૯૫ |
૫૬ | ભારતબંધુ ! અહો ભડવીરો ! | ૨૧૩ |
૫૭ | મારા લાખેણા વીર મરાય, બ્રીટન ! તારી છાતી શેં પથ્થર થાય ? | ૨૦૯ |
૫૮ | મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો ! | ૮૯ |
૫૯ | રવિ અસ્ત થયો નભમાં ઘનઘોર કરી | ૭૦ |
૬૦ | રાજપુત્ર હું છું ત્યાં શો યુદ્ધનો ભય રાખવો? | ૫૩ |
૬૧ | વિજયડંકા કરો આજે, મળ્યા સહુ હિન્દના જાયા ! | ૧૫૩ |
૬૨ | વીર નર્મદ ! તું જગમાં લડી જંગ ગયો | ૯૨ |
૬૩ | વીરા ! ચાલો ઝટ રણમાં, કાઢો તાતી તલવાર ! | ૩૭ |
૬૪ | સુરકન્યા જેવી મારી ગુજરાત સોહામણી રે | ૧૬ |
૬૫ | સો સો વર્ષ તણાં કંઇ વહાણાં વાયાં તુજ પર, હો ગુજરાત ! | ૯૪ |
૬૬ | સ્વાધીનતાની હો દેવી ! હો માનવની મહદાશ ! | ૧૭૧ |
૬૭ | સ્વામીના સેવક વહાલા, હો ગુર્જરીના મણિકાન્ત | ૧૧૪ |
૬૮ | હે બહાદુર ને મર્દાની ભારત ભૈયા નરવીર ! | ૨૨૨ |
૬૯ | હે યૌવના ગગનસુંદરી શુક્રતારા ! | ૧૬૭ |
૭૦ | હો ભરતભૂમિના પહાડો ! તમ શિર પૂગ્યાં આકાશ ! | ૧૩૪ |
૭૧ | હો મારી ગુજરાત ! તુજને કાણ ન ચા’શે ગર્વે ? | ૧૦ |
૭૨ | હો મા, હો મા, કોણ તને આ આજે સાદ ન આપે ? | ૨૦૩ |