પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૭૭: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનુંNo edit summary
પાનાની સ્થિતીપાનાની સ્થિતી
-
ભૂલશુદ્ધિ
+
પ્રમાણિત
મથાળું (અસમાવિષ્ટ):મથાળું (અસમાવિષ્ટ):
લીટી ૧: લીટી ૧:
{{align|right|સૌરાષ્ટ્રની રસધાર:૩}} ૪૬
પાનું (આંતરિક ઉમેરણ સહિત):પાનું (આંતરિક ઉમેરણ સહિત):
લીટી ૧: લીટી ૧:
૪ ; સૌરાષ્ટ્રની રસધાર: ૩

લીલી અને સૂકી એવી બબ્બે ભાદર નદીએાનાં નીર
લીલી અને સૂકી એવી બબ્બે ભાદર નદીએાનાં નીર
લીટી ૨૨: લીટી ૨૧:
નહિ.
નહિ.

અાંધળા બીજે ઘોડાની આખી કાયા ઉપર હાથ ફેરવી
આંધળા બીજે ઘોડાની આખી કાયા ઉપર હાથ ફેરવી
જોયો. એણે કહ્યું : “લડાઈનો ડંકો દેવરાવો. નોબતો
જોયો. એણે કહ્યું : “લડાઈનો ડંકો દેવરાવો. નોબતો
ગડેડાવો. રણશિંગાનો શોર મચાવો. આખા લશ્કરને
ગડેડાવો. રણશિંગાનો શોર મચાવો. આખા લશ્કરને
લીટી ૩૦: લીટી ૨૯:
'રડી બાંબ! રડી બાંબ!' લડાઈના ડંકા વાગ્યા. નેજા
'રડી બાંબ! રડી બાંબ!' લડાઈના ડંકા વાગ્યા. નેજા
ચડ્યા. નોબતે ઘાવ દેવાણા. તૂરી-ભેરી વગડી. આકાશ
ચડ્યા. નોબતે ઘાવ દેવાણા. તૂરી-ભેરી વગડી. આકાશ
ધૂંધળો થયેા. લશ્કર નીકળ્યું.. ઘોડાની હણહણાટી ને
ધૂંધળો થયેા. લશ્કર નીકળ્યું. ઘોડાની હણહણાટી ને
આદમીઓના હાકલા-પડકારા: એ શોરબકોર સાંભળતાં
આદમીઓના હાકલા-પડકારા: એ શોરબકોર સાંભળતાં
તો ત્રણ પગે ઊભેલા ઘોડાએ ઝડાફ દઈને ચોથે પગ નીચે
તો ત્રણ પગે ઊભેલા ઘોડાએ ઝડાફ દઈને ચોથો પગ નીચે