Amvaishnav
Joined ૪ મે ૨૦૧૨
મારો મૂળ શોખ વાંચનનો છે. મારી વ્યાવસાયિક પૂર્ણ સમયની કારકીર્દીમાંથી અવકાશ લીધા પછીથી વાંચનની સાથે જે કંઇ વાંચીએ તે અને /અથવા તેના પરના મારા વિચારોને લખવા અને ઇન્ટરનેટના માધ્યમથી પ્રસિધ્ધ પણ કરવું તેમ વિચાર્યું હતું. એ બધી શોધખોળ દરમ્યાન વિકિસ્રોત વિષે જાણવા મળ્યું. આપણો સાહિત્ય વારસો આવનારી પેઢીમાટે સહેલાઇથી પ્રાપ્ય રહે તે માટે વિકિસ્રોત એ બહુ જ્ સશક્ત માધ્યમ્ ગણાય. આ ફૉરમની પ્રવૃતિઓને વધુ ને વધુ વેગ મળે અને તેનો પ્રસાર એનાથી પણ વધારે વેગથી થાય્ તેવી શુભેછાસાથે મારાં શક્ય હોય્ તે બધાં જ સક્રિય યોગદાન સાદર કરૂં છું.