શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૬. પચ્ચક્ખાણ આવશ્યક

← ૫. કાઉસ્સગ્ગ આવશ્યક શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)
૬. પચ્ચક્ખાણ આવશ્યક
[[સર્જક:|]]
પ્રતિક્રમણ સમાપ્તિ સૂત્ર →


૬. પચ્ચક્ખાણ આવશ્યક

છઠ્ઠો આવશ્યક ( સાધુ સાધ્વીજી હોય, તો તેમને ત્રણ વખત ઊઠબેસની વંદના કરવી, અને ‘પચ્ચક્ખાણ કરાવશો’ એમ વિનંતી કરવી અને પચ્ચક્ખાણ કરવા સાધુ સાધ્વીજી ન હોય તો મોટા શ્રાવકને વિનંતી કરવી અને કોઈ ન હોય તો પોતાની મેળે નીચે મુજબ પાઠ બોલી પચ્ચક્ખાણ કરવાં) ચઉવ્વિહં પિ આહારં પચ્ચક્ખામિ અસણં પાણં ખાઇમં સાઈમં અન્નથણા ભોગેણં સહસા ગારેણં સવ્વ સમાહિ વત્તીયા ગારેણં અપ્પાણં વોસિરામિ