સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:સૂચિ

← પૂર્ણાહુતિ| સત્યના પ્રયોગો અથવા આત્મકથા
સૂચિ
મોહનદાસ કરમચંદ ગાંધી


સૂચિ


અક્ષરજ્ઞાન ૩૧૬
અડાજણિયા, સોરાબજી ૩૨૮, ૩૩૩-
૩૩૪
અનસૂયાબહેન ૪૩૯
અન્ટુ ધિસ લાસ્ટ ૮૪
અન્નાહારની હિમાયત ૪૫
અન્સારી, દા. ૪૧૪
અનુગ્રહબાબુ ૩૯૫
અબદુર રહેમાન, દા. ૪૧૫
અબદુલ કરીમ ઝવેરી, શેઠ ૯૫
અબદુલ ગની, શેઠ ૧૦૯, ૧૧૦
અબદુલ્લા શેઠ ૯૯-૧૦૪, ૧૦૬, ૧૦૮,
૧૧૨, ૧૧૪, ૧૧૮, ૧૨૯-૧૩૩,
૧૩૫, ૧૩૭, ૧૩૮, ૧૪૮, ૧૭૨,
૨૭૧; °કેસની ઘરમેળે પતાવટમાં
જીતે છે ૧૨૬; °ગાંધીજીને ભાઈ
કહીને સંબોધે છે ૨૭૧; °ગાંધીજીને
વિદાય આપવા સમારંભ ગોઠવે છે
૧૩૦; –ને ગાંધીજી કોર્ટમાં પાઘડી
ઉતારે છે તે ગમતું નથી ૧૩૯; –
ને ગાંધીજીનો હૅટ પહેરવાનો વિચાર
ગમતો નથી ૧૦૧; –નો કેસ ૧૨૩,
૧૨૬; –નો ગાંધીજીને ઇસ્લામનો
અભ્યાસ કરવાનો આગ્રહ ૧૨૯
અબ્દુર રહેમાન ગલી ૪૩૬
અબુબકર આમદ, શેઠ, °આફ્રિકામાં
જનાર પ્રથમ હિંદી ૧૪૬


અબુલ કલામ આઝાદ, મૌલાના ૪૬૫
અમદાવાદ ૩૨, ૧૮૭, ૩૭૨, ૩૭૪,
૪૦૧-૪૦૪, ૪૦૮, ૪૨૩, ૪૨૯,
૪૩૮, ૪૩૯, ૪૪૦, ૪૪૩, ૪૪૪;
–ના મજૂરોની લડત ૪૦૧-૪૧૨
અમૃતબઝાર પત્રિકા ૧૭૦, ૨૧૦
અમૃતસર ૪૩૩, ૪૩૫, ૪૩૮, ૪પ૧,
૪૫૨, ૪૫૫
અલાહાબાદ ૪૬૪
અલીભાઈઓ ૪૧૪-૪૧૫, ૪૧૮-
૪૨૦, ૪૫૨, ૪પ૩, ૪૬૪
અસફઅલી ૪૪૮
અસહકાર ૪૫૧; –ના ઠરાવના
ગાંધીજીએ ઘડેલા મુસદ્દામાં “શાંતિ-
મય’ શબ્દ રહી જાય છે ૪૬૫; –નો
ઠરાવ ખિલાફત પરિષદમાં પસાર
થયો ૪૬૪; –નો ઠરાવ ગુજરાત
રાજકીય પરિષદમાં પસાર થયો
૪૬૪; –નો ઠરાવ મહાસભામાં
પસાર થાય છે ૪૬૬
અસ્પૃશ્યતા ૧૨૯
અહિંસા ૨૫૭, ૩૩૧-૩૩૨
આદમજી મિયાંખાન ૧૦૨, ૧૩૩,
૧૩૫, ૧૫૫, ૧૮૪; ગાંધીજીની
ગેરહાજરીમાં નાતાલ ઈન્ડિયન
કૉંગ્રેસનું મંત્રીપદ સંભાળે છે ૧૫૫
આનંદીબાઈ ૩૯૬


આમદ જીવા ૧૩૩, ૧૩૫
આયરલેન્ડ, રેવડ °ગાંધીજીનો વાઇસરોય
પરનો અગત્યનો પત્ર લઈ જાય છે.
૪૧૮
આયંગાર, કસ્તૂરી રંગા ૪૩૧
આર્થર, મિ. ૧૩૪
આર્નલ્ડ, સર એડવિન પ૬, ૬૪, ૬૫;
–નો ગીતાનો અનુવાદ ૬૪
આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન ૫ર
આશ્રમ ૪૨૩-૪૨૫, ૪૩૯; °કોચરબથી
સાબરમતી આવે છે ૪૦૪; –ની
નિયમાવલિ ૩૭૩; –ની વસ્તી ૩૭૩,
૪૦૪; –ની સ્થાપના ૩૭ર; –નું
નામ ૩૭૩; –માં પહેલી વાર ખાદી
બને છે ૪૬૦; –માં રેંટિયો દાખલ
થાય છે ૪૬૦; –માં સાપનો ઉપદ્રવ
૪૦૫; –માં હરિજન આવવાથી
મુશ્કેલીઓ ૩૭૪; –માં હરિજનનો
પ્રવેશ ૩૭૪; °વાસીઓ દેશી મિલના
સૂતરનું કાપડ પહેરવાનો ઠરાવ કરે
છે ૪પ૭
આસનસોલ ૩૬૨
આસામ (સ્ટીમર) ૮૦
આહારનીતિ ૪૬
ઇન્ડિયન ઓપીનિયન ૨૫, ૨૬૬-૨૬૮,
૨૭૧
ઇમ્પીરિયલ સિટીઝનશિપ ઍસોસિયેશન
૩૭૮
ઇંગ્લિશમૅન ૧૭૧, ૨૨૩
ઈશુ ખ્રિસ્ત ૪૬, ૬૬
ઈસા હાજી સુમાર, શેઠ ૧૦૮
ઉત્તમ આહારની રીત ૪૬
ઉપવાસ, °અમદાવાદના મિલમજૂર અંગે


૪૦૬-૪૦૭ ધાર્મિક દૃષ્ટિએ ૩૦ર-
૩૦૩, ૩૧૩-૩૧૫, °પ્રાયશ્ચિત્તરૂપે
૩૨૪-૩૨૬, ૪૩૯; રૉલેટ ઍક્ટ
સામેની લડત અંગે જરૂર
એન્ડ્રૂઝ સી. એફ. ૩૫૧, ૩૫૯, ૩૬૧,
૪૧૪, ૪૧૬, ૪૪૫
ઍલિન્સન, ડૉ. ૪૬, ૫૭-૫૬, ૫૭, ૫૭,
પ૭, ૫૭, ૫૭
ઍલેક્ઝાંડર, મિ; °ગાંધીજીનું હુમલા-
ખોરોથી રક્ષણ કરે છે ૧૮૦–૧૮૧
એડન ૩૪૧
એડવર્ડ્ઝ ૭૭
એડીસન ૫૯
એથિક્સ ઓફ ડાયટ ૫૮
એફિલ ટાવર ૭૪-૭૫, ૭૫
એલિન્સન, ડૉ. ૪૬, ૩૩૮, ૩૪૦
એલ્ગિન, લૉર્ડ ૧૪૭
એશિયાટિક ખાતું ૨૩૮, ૨૩૯-૨૪૧,
૨૫૫-૨૫૬
એસ્કંબ, મિ. ૧૩૧, ૧૩૪, ૧૩૭, ૧૩૮,
૧૮૨; અબદુલ્લા શેઠનો વડો વકીલ
૧૩૧, ૧૩૭; °ગાંધીજીની વકીલ
તરીકેની સનદની અરજી રજૂ કરે
છે ૧૩૭; °ગાંધીજીને થયેલી ઈજા
બદલ દિલગીરી દર્શાવે છે ૧૮૨;
°નાતાલનો ઍટર્ની જનરલ ૧૩૭;
°બોઅર યુદ્ધ વખતે સેવા કરનારી
ટુકડી રચવાનું ગાંધીજીનું પગલું
વધાવે છે ર૦૧
ઑરેન્જ ફ્રી સ્ટેટ ૧૨૦, ૧૨૧, ૧૩૧
ઓડવાયર, સર માઇકલ ૪૩૫, ૪૪૫
ઓલ્ડફિલ્ડ, ડૉ. પ૬
કરાંચી ૩૭૮-૩૭૯, ૩૭૯, ૩૮૦


કલકત્તા ૧૫૭, ૧૫૮, ૧૦૦-૧૭૨,
૨૦૯, ૩૬૫, ૩૬૮, ૩૭ર, ૩૭૮-
૩૭૯, ૩૭૯, ૩૮૦, ૩૮૨, ૪૧૪,
૪૧૫, ૪૫૦, ૪૬૫, ૪૬૬, ૪૬૭
કલ્યાણ ૩૬૨
કલ્યાણદાસ ૨૭૩
ક્રિટિક ૨૭૯
ક્રૂ લૉર્ડ ૩૨૯
ક્રૉનિકલ ૪૪૩, ૪૪૪
ક્રૉફર્ડ મારકેટ ૪૩૬
કાઠિયાવાડ; –માં-લાજનો રિવાજ ૧૦;
–માં વિવાહ ૬
કાથવટે, પ્રો. ૨૧૮, ૨૨૨
કાનપુર ૩૮૨
કાનૂગા, દા. ૪૨૪-૪૨૫
કામદાર, રમીબાઈ ૪૬૦
કાર્લાઇલ ૬૬, ૧૫૦
કાલિનું મંદિર ૨૨૧
કાલિબાબુ ૩૫૯
કાલેલકર, કાકાસાહેબ ૩૫૮, ૩૫૯
કાશી ૨૨૪, ૨૨૬-૨૨૮
કિચન, મિ. ર૬ર
કિચલુ ૪૩૩, ૪૪૫
કિંગ્સફર્ડ, ડૉ. ઍના ૪૬, ૧૨૯
કી ટુ થિયૉસૉફી ૬૫
કુરલેન્ડ ૧૮૩
કુરાન ૧૦૦, ૧૨૯
કુરેશી, શ્વેબ ૪૧૪
કુંઝરુ, હૃદયનાથ ૩૬૬
કુંભમેળો ૩૬૬
કૃપાલાની, આચાર્ય ૩૮૩, ૩૯૫
કૃષ્ણાશંકર, સંસ્કૃતના શિક્ષક ૧૫
કૅલનબૅક, મિ. હરમાન ૩૧૧, ૩૧૩,


૩૧૬-૩૧૭, ૩૨૨, ૩૩૬,
૩૩૭; °ગાંધીજીના ઉપવાસ અને
એકટાણાંમાં સાથ આપે છે ૩૨૪;
ગાંધીજીના ખોરાકના પ્રયોગના
સાથી ૩૦૩, °ગાંધીજીને પોતાનું
પ્રિય દૂરબીન સમુદ્રમાં ફેંકી દેવાની
રજા આપે છે ૩૨૭; ગાંધીજી સાથે
ઇંગ્લંડ જાય છે ૩૨૬ ગાંધીજી સાથે
હિંદ આવી શકતા નથી ૩૪૦
કે ૮૦
કેકોબાદ કાવસજી દીનશા ૩૪૧
કેટલી, દા. ૩૨૯
કેળકર, શ્રી ૪૫૭
કેળવણી; °અક્ષરજ્ઞાનની ૩૧૮-૩૨૦;
°આત્મિક ૩૨૦-૩૨૨; ધંધાની
૩૧૭; °શારીરિક ૩૧૬; °હૃદયની
૩૧૬
કૉલોનિયલ બૉર્ન ઇન્ડિયન એજ્યુકેશનલ
ઍસોસિયેશન ૧૪૨, ૧૫૫
કૉંગ્રેસ; °અમૃતસરની ૪૫-૪૫૫;
°કલકત્તાની ૨૧૩-૨૧૫, ૪૬પ-
૪૬૬; °નાગપુરની ૪૬૭; –નું
બંધારણ ગાંધીજી ઘડે છે ૪૫૬;–
નું બંધારણ પસાર થાય છે ૪૬૮;
°લખનૌની ૩૮૧
કોચરબ ૪૦૩-૪૦૫
કોટ્સ મિ. ૧૧૫, ૧૧૫-૧૧૮, ૧૧૬,
૧૧૭, ૧૧૮, ૧૨૧, ૧૨૨, ૧૨૩,
૧૩૦
ક્રાઉઝ, દા: ગાંધીજીને ગમે તે વખતે
ઘર બહાર નીકળવાનો પત્ર આપે
છે ૧૨૨
ક્રુગર, પ્રેસિડેન્ટ ૧૨૨


કોલ, શ્રી ૩૬૩
કોલાબા ૪૩૬
ખરશેદજી, જજ ૧૬૬
ખ્રિસ્તી ધર્મ ૬, ૩૧, ૬૫
ખ્વાજા, બારિસ્ટર ૪૧૪
ખાન, મિ. ૨૦૫, ૩૧૧
ખિતિમોહનબાબુ ૩૫૯
ખિલાફત ૪૧૫, ૪૧૬, ૪૧૭, ૪૪૮,
૪૪૮-૪૫૧, ૪૪૯, ૪૫૧, ૪૬૫,
૪૬૬
ખિલાફત પરિષદ ૪૬૪
ખેડા ૪૦૧, ૪૦૯, ૪૧૩, ૪૧૮, ૪૪૦,
૪૪૧; –ની લડત ૪૦૯-૪૧૭;
–ની લડતની પ્રતિજ્ઞા ૪૧૦
ખેડા સત્યાગ્રહ; –ની લડતનો અંત
૪૧૩-૪૧૮
ગયાબાબુ ૩૮૪
ગંગનાથ વિદ્યાલય ૩૫૮
ગંગાબહેન ૪૫૯, ૪૬૦; °ગાંધીજી માટે
મોટા પનાનું ધોતિયું તૈયાર કરાવે છે
૪૬૧; °પૂણી કરનાર પીંજારો શોધે છે
૪૬૦ °રેંટિયો શોધી કાઢે છે ૪૫૯
ગંગાબહેન રામજી ૪૬૧
ગ્રિફિથ ૪૩૭
ગ્લૅડસ્ટન, મિ. ૧૯૨
ગ્લૅડસ્ટન, મિસિસ ૧૯૨
ગાંધી, ઉત્તમચંદ; ગાંધીજીના દાદા,
પોરબંદરના દીવાન, ટેકીલા ૧
ગાંધી, કરમચંદ °ગાંધીજીના પિતા,
પોરબંદરના કારભારી, રાજકોટ
અને વાંકાનેરના દીવાન ૧; –ની
પ્રાંતસાહેબ સાથે ચકમક ૧; –ની.
માંદગીમાં ગાંધીજી સેવા કરે છે ૨૬;


-નું અવસાન ૨૮; –નું ચરિત્રવર્ણન
૧-૨; –ને ગાંધીજીનાં લગ્ન વખતે
અકસ્માત ૭; વ્યવહારશ, ધાર્મિક
અને ગીતાપાઠ કરનારા ૨
ગાંધી, કસ્તૂરબાઈ ૨૫૯, ૨૯૨, ૩૨૬,
૩૬૦, ૩૯૬, ૩૯૮, ૩૯૯, ૪૨૩,
૪૨૭: °અંત્યજ મહેતાનું પેશાબનું
વાસણ ક-મરજીએ ઉપાડતાં ગાંધીજી
કજિયો કરે છે ર૫૮-૨૫૯; °કઠોળ
અને મીઠું છોડે છે ૩૦૯; °ક્લૉરોફોર્મ
વિના ઓપરેશન કરાવે છે ૩૦૪;
°ગંભીર માંદગીમાં પણ માંસનો
સેરવો લેવા ના પાડે છે ૩૦૬;
°ગાંધીજીનાં ધર્મપત્ની, બાળપણમાં
સ્વતંત્ર સ્વભાવનાં પતિના દાબ સામે
થઈ હરવાફરવાની છૂટ લે છે ૯;
°ગાંધીજીની ઝૂલુ બળવા સમયની
કુટુંબની વ્યવસ્થામાં સંમતિ આપે
છે ર૯૬; °ગાંધીજીને બકરીનું દૂધ
લેવા સૂચવે છે ૪ર૭; °ગાંધીજીને
મળેલી ભેટો કોમને પાછી સોંપવા
સામે વિરોધ કરે છે ૨૦૭-૨૦૮;
–ના વિવાહ ૫; –ની ગંભીર માંદગી
૩૦૪-૩૦૮; –ને ગાંધીજી કજિયો
કરી પિયર મોકલી દે છે ૮૫; –ને
ગાંધીજી મિત્રની ભંભેરણીથી દુઃખ
દે છે ૨૨; °પરની ઘાતો ૩૦૪;
°સ્ટીમર પરથી પારસી રુસ્તમજીને
ત્યાં પહોંચે છે ૧૭૯
ગાંધી, છગનલાલ ૨૮૨, ૨૯૯, ૩૭૦
ગાંધી, તુલસીદાસ; °ગાંધીજીના કાકા,
પોરબંદરના કારભારી ૧; °ગાંધીજી
વિલાયત જાય તેમાં સંમતિ દર્શાવતા


નથી ૩૫
ગાંધી, દેવદાસ ૩૯૬
ગાંધી, પૂતળીબાઈ; °ગાંધીજીનાં માતા
૧, °ગાંધીજીને માંસ, મદિરા ને
સ્ત્રીસંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા પછી
વિલાયત જવાની આજ્ઞા આપે છે
૩૬; °ગાંધીજીને વિલાયત મોકલવા
નારાજી ને અંદેશો ૩૬; –ના વ્રત
ઉપવાસાદિ ૨; °વ્યવહારકુશળ અને
બુદ્ધિમાન ૩; °સાધ્વી અને ભાવિક
સ્ત્રી ૨
ગાંધી, મગનલાલ ર૩૬, ૨૮૩, ૨૯૯,
૩૬૦, ૩૬૧, ૩૬૨, ૩૬૩, ૩૬૬,
૩૭૫, ૪૦૪, ૪૦૬; °આશ્રમના
ખર્ચના પૈસા ન હોવાની ખબર આપે
છે ૩૭૪; °કુંભમેળામાં સ્વચ્છતાનું
કામ કરે છે ૩૬; °પ્રેસના કામમાં
કુશળતા મેળવે છે ૨૮૭ °ફિનિક્સ
મંડળીને શાંતિનિકેતનમાં સાચવે છે
૩૫૯; °રેંટિયામાં સુધારા કરે છે
૪૬૦; °વણાટકામ શીખી લે છે
૪૫૭; °સદાગ્રહ નામ શોધવા બદલ
ઇનામ મેળવે છે ૩૦૧
ગાંધી, મણિલાલ; –ની ગંભીર બીમારી
૨૩૧-૨૩૪
ગાંધી, મોહનદાસ (લેખક); °ઘરમાં
વિલાયતી ‘સુધારા’ દાખલ કરે છે
૮૬; °પર અસત્ય બોલ્યાનો આરોપ.
તેથી દુ:ખ ૧૩; °બ્રહ્મચર્ય વિશે
૨૫૯; °બાલાસુંદરને બચાવે છે
૧૪૩-૧૪૫; °બે ચોપાનિયાં લખે છે
(દ. આના હિંદીઓ વિશે) ૧૪૩;
°મિસ ડિક વિશે ર૬૩; °મુંબઈ પહોંચે


છે; (૧૯૧૫) ૩૪૨; °વીમો રદ કરાવે
છે ૨૪૭; °સાધક અને મુમુક્ષુના
ખોરાક વિશે ૨૫૪; °અન ટુ ધિસ
લાસ્ટની વાતોનો અમલ ૨૮૧-૨૮૩;
°અમદાવાદના મજૂરોની લડત
ચલાવે છે ૪૦૧-૪૧૩;
°અમદાવાદના મજૂરોની લડતનું
સમાધાન ૪૦૭; °અમદાવાદમાં
આશ્રમ સ્થાપે છે ૩૭૩;
°અમદાવાદમાં વસવાનો નિર્ણય કરે
છે ૩૭૨; °અમૃતસર કૉંગ્રેસમાં
મૉન્ટ-ફર્ડ સુધારાને આવકારતા ઠરાવ
અંગે નેતાઓ સાથે મતભેદને
સમાધાન ૪પર-૪૫૫; °અસીલના
હિતને જોખમે પણ ભૂલનો એકરાર
કરે છે ૩૪૨-૩૪૬; °અસીલનો કેસ
જૂઠો જણાતાં મૅજિસ્ટ્રેટને તેની વિરુદ્ધ
ઠરાવ આપવાનું કહે છે ૩૪૬;
°અહિંસા વિશે ૨૫૭; °અંગ્રેજ
અમલદારના અવિચાર અને
અજ્ઞાનનો અનુભવ ૨૨૯; °અંગ્રેજી
શીખવા તૈયાર થાય તેને શીખવવાનું
માથે લે છે ૧૧૯-૧૨૦; °અદેખા
ધણી, પત્ની જોડે ઝઘડા અને તેના
પર અયોગ્ય દાબ ૯; °અન્નાહારમાં
વિચારપૂર્વક માનતા થાય છે ૪૬;
°અન્નાહારી મંડળની સ્થાપના કરે
છે (લંડનમાં) પ૬: °અન્નાહારી વીશી
શોધી કાઢે છે ૪૫; °અબદુલ્લા શેઠનો
સમાગમ ૧૦૦; °અરજી ઘડવામાં
સફળ થાય છે ૮૮; °અંગ્રેજ
મહેતાઓને ઘરમાં રાખે છે ર૬ર;
°આત્મકથા લેખનમાં અંતર્યામીની


પ્રેરણા ૨૬૦ °આત્મજ્ઞાન વિશે.
૩૨૦; °આત્મિક કેળાવણી વિશે
૩૨૧; °આફ્રિકા જવા રવાના થાય
છે ૯૭-૯૬; આફ્રિકાથી ‘તરત
આવો’–નો તાર આવે છે ૧૭૨;
°આલ્બર્ટ વેસ્ટ વિશે ૨૭૬; °આબ્લર્ટ
વેસ્ટ સાથે ર૭૫-૨૭૭; આલ્બર્ટ
વેસ્ટ સાથે જોડાણ થાય છે ને
તેઓ ગાંધી સાથે જોડાય છે ૨૭૫;
°આશ્રમ ખર્ચ માટે અજાણી વ્યક્તિ
તરફથી અણધારી મદદ મળે છે
૩૭૫; °આશ્રમમાં હરિજનને દાખલ
કરે છે ૩૩૪: °આશ્રમ સાબરમતી
લઈ જાય છે ૪૦૪; °ઇન્ડિયન
ઓપિનિયન ફિનિક્સથી પહેલો
અંક કાઢવામાં મુશ્કેલી આવે છે
૨૮૪-૨૮૬; ઇન્ડિયન ઓપીનિયન
સંયમની તાલીમરૂપ બને છે ર૬૭-
૨૬૮; °ઇનામો અને શિષ્યવૃત્તિ મેળવે
છે ૧૨; °ઇસ્લામનો અભ્યાસ કરે
છે ૧૨૯; °ઇંગ્લંડ જતાં સ્ટીમર પર
પગના પિંડમાં દુખાવો થાય છે ૩ર૩;
°ઇંગ્લંડ જવા આફ્રિકા છોડે છે
(હંમેશા માટે) ૩૨૬; °ઈંડા લેવાની
ના પડે છે ૪૨૫; °ઉપવાસ અને
એકટાણાં કરવાની સારી અસર
અનુભવે છે ૩૦૩; °ઉપવાસની
ઇંદ્રિયજય ઉપર અસર ૩૧૫; °એક
કેસ માટે દક્ષિણ આફ્રિકા જવાનું
આમંત્રણ મળે છે ૯પ-૯૪;
°એકાદશીના ઉપવાસો કરે છે ૩૧૩;
°એફિલ ટાવર વિશે ૭૪; °એશિયાટિક
ખાતાના લાંચિયા અમલદારોને


પકડાવે છે ૨૫૫-૨૫૬; °એશિયાટિક
ખાતા સામે લડવા ટ્રાન્સવાલમાં
રહેવાનો નિર્ણય કરે છે ૨૪૨;
°કલકત્તા કૉંગ્રેસમાં દક્ષિણ આફ્રિકા
વિરો ઠરાવ મૂકે છે ૨૧૪-૨૧૫;
°કલકત્તા કોંગ્રેસમાં ભંગીકામ કરે છે
૨૧૧; °કલકત્તાની કૉંગ્રેસમાં
અસહકારનો ઠરાવ પસાર કરાવે છે
૪૬૬; °કલકત્તા પહોંચે છે ૧૫૭
°કસ્તૂરબા વિશે ૨૫૯; °ક્રૉનિકલ
બંધ થતાં યંગ ઇન્ડિયા ચલાવે છે
૪૪૩; કાઠિયાવાડની ખટપટોથી
કંટાળે છે ૯૩-૯૪; °કાર્ડિનલ
મૉર્નિંગની નારાયણ હેમચંદ્ર સાથે
મુલાકાત લે છે ૭૨-૭૩; °કાલિચરણ
બેનરજીને મળે છે ૨૨૦; °કાલિના
મંદિરના દર્શને જાય છે ૨૨૧;
°કુટુંબને આફ્રિકા બોલાવે છે ૨૮૯;
°કુરલૅન્ડ સ્ટીમરમાં સહકુટુંબ
આફ્રિકા જવા રવાના થાય છે ૧૭૨;
°કુંભમેળામાં જાય છે ૩૬૬;
°કૅલનબૅકનું દૂરબીન સમુદ્રમાં ફેંકી
દે છે ૩૨૭; °કેસની તૈયારી કરે છે
૧૨૪; °કેસનો અભ્યાસ કરે છે
૧૦૩; °કેસ પૂરો થતાં દેશ પાછા
ફરવાની તૈયારી કરે છે ૧૩૦; °પણ
હિંદીઓનો મતાધિકાર ખૂંચવી લેનાર
કાયદા સામે લડવા હિંદીઓને મદદ
કરવા રોકાય છે ૧૩૦-૧૩૩;
°કૉલોનિયલ બૉર્ન ઇન્ડિયન
એજ્યુકેશનલ ઍસોસિયેશન સ્થાપે છે
૧૪૨: °કૉંગ્રેસમાં અંગ્રેજીનું વર્ચસ્વ
જોઈ દુઃખ પામે છે ૨૧૩: °કોટ્સની


કંઠી તોડવાની માગણી નકારે છે
૧૧૬; °કોર્ટમાં પાઘડી ઉતારવાની.
ના પાડી કોર્ટ છોડે છે ૧૦૦;
°ખાદ્યાખાદ્ય નિર્ણય ૪૨૫; °ખાદીનાં
કપડાં ધારણ કરે છે ૪૬૧; °ખિલાફત
અને ગોરક્ષાના પ્રશ્નને ભેળવવાની
ના પાડે છે ૪૪૮; °ખિલાફત અંગેની
સભામાં હાજર રહે છે ૪૪૮;
°ખિલાફત પ્રશ્ન વિશે ૪૧૬; °ખેડામાં
સત્યાગ્રહ કરવાની સલાહ આપે છે
૪૦૯; °ગિરમીટની પ્રથા નાબૂદ
કરાવે છે ૩૭૭-૩૮૦; °ગીતા મોઢે
કરે છે ૨૪૬; °ગીતા વાંચે છે ૬૪;
°ગુજરાત રાજકીય પરિષદમાં
અસહકારનો ઠરાવ પાસ કરાવે છે
૪૬૪; °ગુજરાતીઓના મેળાવડામાં
બીજા વક્તાઓ અંગ્રેજીમાં બોલે છે
છતાં પોતે ગુજરાતીમાં બોલે છે
૩૫ર; °‘ગૉડ સેવ ધ કિંગ’ શીખે-
શિખવાડે છે ૧૬૧; °ગોખલેના દૂધ
લેવાના આગ્રહને વિનયપૂર્વક વાળે
છે ૩૩૭; °ગોખલેનું અવસાન થતાં
પૂના જાય છે ૩૬૦; °ગોખલેને મળે
છે ૧૬૮; °ગોખલે સાથે રહે છે
૨૧૭-૨૨૪; °ઘોષળબાબુના કારકુન
અને બૅરા તરીકે કામ કરે છે
(કલકત્તામાં) ૨૧૨-૨૧૩; °ચંપારણ
છોડવાની નોટિસ મળતાં છોડવાનો
ઈનકાર કરે છે ૩૮૭: °ચંપારણ જાય
છે ૩૮૧; °ચંપારણ તપાસ કમિટીમાં
નિમાય છે ૪૦૦; °ચંપારણનાં
ગામડામાં શાળાઓ ખોલે છે ૩૯૬-
૪૦૧; °ચંપારણનાં ગામડાંમાં


સફાઈકાર્ય ચલાવે છે ૩૯૭-૪૦૧;
°ચંપારણનાં દુઃખોનું નિવારણ ૪૦૦-
૪૦૧; °ચંપારણનું કામ કરવાની
તૈયારી ૩૮૨-૩૮૮; °ચંપારણમાં
ગોરક્ષાનું કામ ૪૦૧; °ચંપારણમાં
તપાસ આરંભે છે ૩૯૧-૩૯૨;
°છેલ્લા બાળકના જન્મ વખતે
પત્નીની સારવાર કરે છે ૧૯૦;
°જનોઈ અને શિખા કાઢવાનું કારણ
૩૬૯-૩૭૦; °જપ્ત પુસ્તકો વેચવા
નીકળે છે ૪૩૩-૪૩૪; °જલિયાંવાલા.
બાગ સ્મારક ફંડ ઉઘરાવે છે ૪૫૫;
°જાહેર કામ કરનારની ફરજ વિશે
૨૮૦; °જાહેરમાં બોલી શકતા નથી;
(વિલાયતમાં) ૫૬-૫૮; (હિંદમાં)
૧૬૫-૧૬૬; જાહેર સંસ્થાઓ માટે
સ્થાયી ફંડ રાખવા વિશે ૧૮૪;
°જોહાનિસબર્ગના લોકેશનની હોળી
થતાં રહેવાસીઓના પૈસાની વ્યવસ્થા
કરે છે ૨૭૦-૨૭૮;
°જોહાનિસબર્ગના હિંદીઓને જમીન
કબજામાં વકીલાતી સલાહ આપે છે
૨૭૦-૨૭૧; જોહાનિસબર્ગ પહોંચે
છે ૧૦૮; °ઝૂલુ બળવામાં સેવાકાર્ય
કરે છે ૧૯૩; ૨૯૬-૨૯૭;
°ટ્રાન્સવાલ અને ફ્રી સ્ટેટના
હિંદીઓની આર્થિક, સામાજિક અને
રાજકીય સ્થિતિનો ઊંડો અભ્યાસ
કરે છે ૧૨૦; ટ્રાન્સવાલમાં
વકીલાતની સનદ મેળવે છે ૨૪૩;
°ટૉલ્સ્ટૉય આશ્રમમાં શિક્ષક તરીકે
૩૧૮-૩૨૦; °ડરબનના ખ્રિસ્તી
હિંદીઓનો પરિચય કરે છે ૧૦૨;


°ડરબન પહોંચે છે ૧૦૦, ૨૩૬;
°ડૉ. પ્રાણજીવનદાસ મહેતાને મળવા
રંગૂન જાય છે ૩૬૫; °તિલકને મળે
છે ૧૬૭; ત્રણ પાઉન્ડના કર સામે
નિષ્ફળ વિરોધ ૧૪૬-૧૪૮;
°તોફાનને કારણે ત્રણ ઉપવાસ કરે
છે ૪૩૯; °થિયૉસૉફિસ્ટોનો સાથે
હિંદુ ધર્મનાં ગીતા આદિ પુસ્તકો
વાંચે છે ૨૪૫; °થિયૉસૉફિસ્ટો સંબંધ
૨૪૫; °દક્ષિણ આફ્રિકાનું તેડું આવે
છે ર૩૫; °દલાલને કમિશન આપવા
કબૂલ થાય છે; (રાજકોટમાં) ૯૦-
૯૧; °દલાલને કમિશન આપવાની
ના પાડે છે; (મુંબઈમાં) ૮૮;
°ઇંદ્રિયજયમાં. ઉપવાસ અને
અલ્પાહારનું સ્થાન ૩૦૨-૩૦૪;
°દાદા અબદુલ્લાનો કેસ ઘરમેળે
પતાવે છે ૧૨૬: °દાદાભાઈ
નવરોજીને મળે છે ૭૯; °દિવસમાં
પાંચ જ વસ્તુ ખાવાનું વ્રત લે છે
૩૬૮; °દુરાચરણી સાથીને ઘરમાંથી
કાઢી મૂકે છે ૧૫૩-૧૫૫; °દૂધ છોડે
છે ૩૧૧-૩૧૩; °દૂધ ન લેવાની
પ્રતિજ્ઞાનો અક્ષરાર્થ પાળી બકરીનું
દૂધ લે છે ૨૫૪, ૪૨૮; °દૂધનો
ત્યાગ કરનારને ચેતવણી ૨૫૪; °દૂધ
મનુષ્યનો આહાર નથી ૨૫૩;
°દેવેન્દ્રનાથ ઠાકુરને મળવા જાય છે
પણ મેળાપ થતો નથી ૨૨૨; °દેશ
આવવા નીકળે છે (ઇંગ્લંડથી) ૩૪૧;
°દેશ આવે છે; (આફ્રિકાથી) ૧૫૫,
૨૦૮; (ઇંગ્લંડથી) ૮૦, ૩૪૨;
°ધર્મોનો તુલનાત્મક અભ્યાસ કરે છે


૧૪૯-૧૫ર; °નમ્રતા વિશે ૩૭૩
°નવજીવન માસિકને અઠવાડિક કરી
તેનું સંચાલન હાથમાં લે છે ૪૪૪;
–ના અસીલો તેમના સાથી બને છે
૩૪૭; –ના કલકત્તા કૉંગ્રેસના
અનુભવો ૨૦૯-૪૯૬; –ના
કલકત્તાના અનુભવો ૧૭૦; –ના
કાકાની વિલાયત જવામાં અસંમતિ
૩૫; –ના કાશીના અનુભવો ૨૨૬-
૨૨૮; –ના કૉંગ્રેસની વિષય
વિચારિણી સમિતિના અનુભવો
૨૧૩-૨૧૫; –ના ખોરાકના પ્રયોગો
પર-પ૬, ૮૭, ૩૦૩; °નાગપુર
કૉંગ્રેસમાં અસહકારનો ઠરાવ પસાર
કરાવે છે ૪૬૭; નાતલમાં રહે છે
૧૩૬; –ના ત્રીજા વર્ગની મુસાફરીના
અનુભવો ૨૨૫-૨૨૬, ૩૨૬, ૩૪૧,
૩૫૫, ૩૬૧-૩૬૩, ૩૬૬, ૩૬૭,
૩૭૯-૩૮૦; °નાતાલ ઈન્ડિયન
કૉંગ્રેસની સ્થાપના કરે છે ૧૪૦;
નાતાલમાં ઍડ્‌વોકેટ અને
ટ્રાન્સવાલમાં ઍટર્નીનો પરવાનો તે
છે ૩૪૬; –ના પહેલા બાળકનો
જન્મ ને અવસાન ૨૮; –ના
બ્રહ્મચર્યપાલનના પ્રયત્નો ૧૯૧-
૧૯૩; ના, બાળકોની કેળવણી
૧૮૬-૧૮૯; –ના બીજા બાળકનો
જન્મ ૯૬; નારાયણ હેમચંદ્રનો
સમાગમ ૭૦-૭૩; –ના લોકમાન્યના
અવસાનના સમાચાર મળતાં ઉદ્‌ગાર
૪૬૬; –ના વિવાહ તેર વર્ષની ઉંમરે
૫; –ના વિવાહ વિશે વિચાર ૬-૭;
–ના વીમા વિશે વિચાર ર૪૩-


૨૪૪; –ના સંબંધો અને ખ્રિસ્તી
ધર્મનો સંબંધ ૧૧૫-૧૧૮; –ના
હિંદના શિક્ષણક્રમમાં ભાષાના સ્થાન
વિશે વિચારો ૧૫; °નિરામિષાહારી
ગૃહ માટે પૈસા ધીરે છે ને ખુએ છે
૨૪૮-૨૪૯; °નિશાળમાં શિક્ષકનો
ઇશારો છતાં ચોરી કરતા નથી ૪;
–ની અક્ષર સુધારવા પ્રત્યે ઉપેક્ષાને
મોટપણે પસ્તાવો ૧૪; –ની ઈંડાં
લેવાની ક્ષણિક મૂર્છા ૫૪; –ને
તેમાંથી જાગ્રત થઈ ઈંડાંનો ત્યાગ
૫૪; –ની ગોખલે સામે ફરિયાદ ને
ગોખલેનો જવાબ ૨૧૯; –ની ત્રીજા
વર્ગની વિટંબણા ૩૫૬; –ની
દેહશુદ્ધિ મોટા ભાઈ નાશિકમાં સ્નાન
કરાવે છે અને રાજકોટમાં નાત
જમાડે છે ૮૪; –ની પિતાજીની
છેલ્લી માંદગી વેળા સેવા ૨૬; પણ
વિષયેચ્છાને કારણે અંતકાળે
ગેરહાજરી ૨૮; –ની ફરવાની ટેવ
૧૩; –ની બીડી પીવાની ટેવ અને
તે માટે પૈસા ચોરવાની આદત ૨૩;
–ની મનુષ્યના આહાર વિશે માન્યતા
૨૫૩; –ની માંસ, મદિરા ને
સ્ત્રીસંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા ૩૬;
–ની મૈત્રી, તેમના મૈત્રી વિશે વિચારો
૧૬-૧૭; –ની રાજનિષ્ઠા ૧૬૧-
૧૬૨; –ની વકીલાત; આફ્રિકામાં
૩૪૨-૪૯૬; મુંબઈમાં ૮૭-૯૦;
રાજકોટમાં ૨૨૯; –ની વર્તન વિશે
ચીવટ ૧૨; –ની ‘સભ્ય’ બનવાની
ઘેલછા, વિલાયતમાં ૪૭-૪૮; –ને
તેમાંથી જાગૃતિ ૪૭-૪૯; –ની


સમુદ્રયાત્રા અંગે નાતમાં બે તડ
૮૪-૮૫; –નું અન્નાહારી મંડળની
કારોબારીમાંથી રાજીનામું ૫૮; –નું
એશિયાટિક ખાતાને હાથે અપમાન
૨૪૦-૨૪૧; –નું કોર્ટમાં નિવેદન
(ચંપારણમાં) ૩૮૯-૩૯૦; –નું
પોલિટિકલ એજન્ટને હાથે અપમાન
થાય છે ૯૨; –ને કસરતમાં
ગેરહાજર રહેવા બદલ દંડ થાય છે
૧૩; –ને કસરત-રમતનો અણગમો
પણ લાંબું ફરવાની ટેવ ૧૨; –ને
ખ્રિસ્તી ધર્મ સ્વીકારવામાં મુશ્કેલી
૧૨૮; –ને ગાંધીજી પોતાને મળેલી
ભેટોના ટ્રસ્ટી નીમે છે ૨૦૭; –ને
ચાર્લ્સટાઉનમાં શિગરામમાં નહીં પણ
બહાર બેસાડે છે ૧૦૭; –ને
ચેમ્બરલેન સમક્ષ જવા દેતા નથી
(ટ્રાન્સવાલમાં) ૨૪૩; –ને
જોહાનિસબર્ગમાં ટ્રેનમાંથી ઉતારી
મૂકે છે ૧૦૫; –ને જોહાનિસબર્ગમાં
હોટેલમાં ઉતારો મળતો નથી ૧૦૯-
૧૦૮; –ને ટ્રાન્સવાલમાં દાખલ થતાં
મુશ્કેલી પડે છે ૨૩૯; –ને ડિટેક્ટિવ
પજવે છે ૩૭૯; –ને દાક્તર ક્રાઉઝે
ગમે તે વખતે ઘર બહાર નીકળવાનો
પત્ર આપે છે ૧૨૨; –ને દાક્તર
પ્રાણજીવનદાસ વિલાયતની રીતભાત
શીખવે છે ૪૧; –ને નાતાલની
વકીલસભાના વિરોધ છતાં વકીલની
સનદ મળે છે ૧૩૩-૧૩૮; –ને
પહેલો કેસ મળે છે, પણ ચલાવી
શકતા નથી ૮૮; –ને પંજાબ જતાં
રસ્ત પકડે છે ને મુંબઈ લાવી છોડે


છે ૪૩૫; –ને પ્રતિજ્ઞા તોડી માંસ
ખાવા મિત્રની નિષ્ફળ સમજાવટ
૪૩-૪૪, ૪૬-૪૭; –ને બાળકને
શાકાહાર તરફ લલચાવવા માટે એક
ગોરા કુટુંબમાંથી રજા મળે છે ૧૫૧;
–ને બૅરિસ્ટરી કરવી મુશ્કેલ લાગે
છે ૭૭; –ને મરડાની ગંભીર માંદગી
૪૨૩-૪૩૦; –ને મળેલી ભેટોનું
તેઓ ટ્રસ્ટ કરે છે ર૦૭-૨૦૮;
ને માવજી દવેની વિલાયત જઈ
બૅરિસ્ટર થવાની સલાહ ૩૩; –ને
મિત્ર પૈસા ધીરવા સામે ચેતવે છે
૨૪૯; –ને રાયચંદભાઈની હિંદુ
ધર્મનો અભ્યાસ કરવાની સલાહ
૧૨૯; –ને શરમાળ પ્રકૃતિથી ફાયદો
૫૯; –ને સ્ટીમર પર સાબુથી
નાહવાથી દાદર થાય છે ૪૩; નૉન-
કો. ઑપરેશન શબ્દનો પહેલી વાર
ઉપયોગ કરે છે ૪૫૧; –નો
આપઘાતનો પ્રયત્ન ૨૩; –નો
કુંવારામાં ખપવાનો. પ્રયત્ન;
(વિલાયતમાં) ૬૧-૬૦; –નો
કુંવારામાં ખપવાનો પ્રયત્ન
(વિલાયતમાં); પણ પસ્તાઈને
બાળલગ્નની વાત પ્રગટ કરે છે
૬૨-૬૩; –નો ખર્ચનો હિસાબ રાખી
કરકસરનો પ્રયત્ન ૪૯-પર; –નો
ખ્રિસ્તી ધર્મ પ્રત્યે અણગમો ૩૧;
–નો દા. એલિન્સનને અન્નાહારી
મંડળમાંથી દૂર કરવા સામે નિષ્ફળ
વિરોધ ૫૭; –નો પત્નીને ભણાવવાનો
નિષ્ફળ પ્રયત્ન ૧૦; –નો પોરબંદરમાં
જન્મ અને બચપણ ૩; –નો


ભૂમિતિનો અભ્યાસ ૧૪; –નો
મદ્રાસનો પ્રવાસ ૪૩-૪૩૨; –નો.
વિદ્યાભ્યાસ ને કરકસર (લંડનમાં)
૪૯-૫૨; –નો વિલાયતમાં ખોરાકનો
પ્રશ્ન ૪૩-૪૫; –નો સંસ્કૃતનો
અભ્યાસ ૧૪-૧૫; –નો હોટેલનો
અનુભવ; (જોહાનિસબર્ગમાં) ૧૦૮;
(પ્રિટોરિયામાં) ૧૧૨; (વેલિંગ્ટનમાં)
૧૨૮; °પત્ની અંત્યજ મહેતાનું
પેશાબનું વાસણ ઉપાડવા ના પાડતાં
કજિયો કરે છે ૨૫૮-૨૫૯;
°પત્નીના નિશ્ચયને બળ આપવા મીઠું
અને કઠોળ છોડે છે ૩૦૯; °પત્નીની
ગંભીર માંદગીમાં તેને ડૉક્ટરને
ત્યાંથી ફિનિક્સ લઈ જાય છે ૩૦૬;
°પત્નીને અત્યંત કષ્ટ આપે છે ને
પિયર મોકલી દે છે ૮૫; °પત્નીને
તેની સંમતિ વિના માંસનો સેરવો
આપવાનો ઇનકાર કરે છે ને ડૉક્ટરનું
ઘર છોડે છે ૩૦૫; °પત્નીને પાણીના
ઉપચારથી સાજી કરે છે ૩૦૭;
°પત્નીને મિત્રની ભંભેરણીથી
વહેમાઈ દુ:ખ દે છે ૨૨; °પત્ની
સાથેનો સંબંધ ૮૫;
°પર અસર પાડનાર ત્રણ આધુનિક
પુરુષો ૮૪; °પર એકપત્નીવ્રત
વિશેના ચોપાનિયાની અસર ૯; °પર
ક્રૉનિકલ ચલાવવાનો બોજો આવે છે
૪૪૩; °પર ગિરિપ્રવચનની બહુ
સારી અસર થાય છે ૬૬; °પર
ગીતાવાચનની ઊંડી અસર પડે છે
૨૪૬; °પર ટૉલ્સ્ટૉયના વૈકુંઠ તારા
હૃદયમાં છે એ પુસ્તકની ઊંડી અસર


૧૩૦; °પર નાતાલમાં સ્ટીમર પરથી
ઊતરતાં હુમલો ૧૭૯-૧૮૧; °પર
પંજાબમાં જવા દબાણ થાય છે પણ
વાઈસરૉયની રજા મળતી નથી
૪૪૨; °૫૨ પારીસના દેવળના
વાતાવરણની ઊંડી અસર ૭૪; °પર
શામળ ભટ્ટના છપ્પાની સચોટ
અસર, તેનો બોધ જિંદગીનું સૂત્ર
બને છે ૩૨; °૫ર શ્રવણ પિતૃભક્તિ
નાટક પુસ્તક અને હરિશ્ચંદ્ર આખ્યાન
નાટકની ઊંડી અસર ૪-૫;
°પરસ્ત્રીસંગ અને તેમાંથી બચાવ :
ઝાંઝીબારમાં ૯૮; પોર્ટસ્મથમાં ૬૮;
રાજકોટમાં ૨૧; °પશુના ભોગ
આપવા વિશે ર૨૧; °પંજાબ
અત્યાચાર તપાસસમિતિમાં કાર્ય કરે
છે ૪૪૬; °પંજાબના સવાલને અને
ખિલાફતને ભેળવવાની ના પાડે છે
૪૪૮-૪૪૯; °પંજાબની ધરપકડને
કારણે અમદાવાદમાં તોફાન થતાં ત્યાં
જાય છે ૪૩૯; °પંજાબમાં ૪૪૬-
૪૪૮; °પાઠ્ય-પુસ્તકોની
અનાવશ્યકતા વિશે ૩૧૦-૩૨૦
°પાયોનિયરના તંત્રી મિ. ચેઝનીને
મળે છે ૧૫૮; °પારસી રુસ્તમજી
પાસે દાણચોરીની બધી વિગનો
જાહેર કરાવી તેમને જેલમાંથી બચાવે
છે ૩૪૮-૩૫૦; °પિતાજી આગળ
ચોરી ન કરવાની કબૂલાત કરે છે
૨૪-૨૫; °પુત્રોની કેળવણી વિશે
૨૯૩; °પુત્રોને અક્ષરજ્ઞાનને ભોગે
પણ પાયખાનાં સફાઈ અને માંદાની
સેવા શીખવે છે ૨૯૩; °પુત્રો સાથે


ગુજરાતીમાં જ બોલે છે ૨૯૪; °પૂના
જાય છે ૧૬૭; °પૂનામાં સભા કરે
છે ૧૬૯; °પેસ્તનજી પાદશાહને મળે
છે ૧૬૬-૧૬૭; °પ્રતિજ્ઞાના અર્થ વિશે
૫૫; °પ્રિટોરિયા જવા રવાના થાય
છે ૧૦૪; °પ્રિટોરિયા પહોંચે છે
૧૧૧; °પ્રેસિડન્ટ ક્રૂગરનો સિપાહી
લાત મારી ફૂટપાથ પરથી ઉતારી
મૂકે છે ૧૨૩; °પોતાના પુત્રોને રખડુ
છોકરાઓ સાથે ઊછરવા દે છે
૩૨૨; °પોતાની બચત કોમને અર્થે
વાપરવાનો નિશ્ચય કરે છે ૨૪૭;
°એ નિશ્ચયથી ભાઈ દુભાય છે અને
સંબંધ તોડે છે, પણ અંતે મનાય છે
૨૪૭; °પોલાકને પરણાવે છે ૨૯૦-
૨૯૧; °પોલાકને પોતાના કુટુંબમાં
રાખે છે ર૯૦; °ફળાહાર પર રહે
છે ૩૧૨; °ફ્રેડરિક પિંક્ટને મળે છે.
ને પ્રોત્સાહન પામે છે ૭૯;
°ફિનિકસની સ્થાપના કરે છે ૨૮૨;
°બ્રહ્મચર્યનું વ્રત લે છે (૧૯૮૬)
૧૯૪; °બ્રહ્મચર્ય વિશે ૧૯૪-૧૯૮,
૨૯૮-૩૦, ૩૧૧-૩૧૩;
°બ્રહ્મદેશની મુલાકાત લે છે ૨૨૩;
°બ્રિટિશ માલના બહિષ્કાર વિશે
૪૪૯-૪૫૦; °બાઇબલ વાંચે છે:
જૂનો કરાર રસ વિના, નવો કરાર
રસથી ૬૬; °બારિસ્ટર બન્યા ૭૮;
°બાળકોના સંસ્કારવારસા વિશે
૨૯૪: °બાળકોની કેળવણી વિશે
સુધારા કરે છે ૮૫, °બીડી પીવાની
તથા ચોરી કરવાની ટેવ છોડે છે
૨૪; °બીમારોની શુશ્રુષનો ગુણ


૧૬૨; °બુદ્ધચરિત્ર વાંચે છે ૬૫;
°બેકરને મળે છે ૧૧૨-૧૧૩;
°બ્રિટિશ એજન્ટની મુલાકાત લે છે
૧૨૦, °બ્રૅડલોની અંતિમ ક્રિયામાં
હાજર રહે છે ૬૬; તે વખતના
પ્રસંગથી નાસ્તિકવાદ પ્રત્યેનો
અણગમો વધે છે ૬૭; °બોઅર યુદ્ધમાં
ઘાયલોની શુશ્રુષા કરનારી ટુકડી કરી
સેવા કરે છે ૨૦૧-૨૦૨; ભગિની
નિવેદિતાને મળે છે ૨૨૩; ભાઈનું
કરજ ફેડવા કડાનું સોનું કાપે છે
૨૪; ભાગવતનું શ્રવણ, રાજકોટમાં
૩૦;° ભાંડારકરને મળે છે ૧૬૮;
°મગનલાલ ગાંધી અને બીજા જુવાનો
સાથે આફ્રિકા જાય છે ૨૩૬; °મજૂરો
(અમદાવાદના)ને હડતાળ પાડવાની
સલાહ આપે છે ૪૦૨; °મજૂરો
પ્રતિજ્ઞામાં ઢીલા પડતાં ઉપવાસ કરે
છે ૪૦૫-૪૦૬; °મણિલાલની ગંભીર
માંદગીમાં જાતે પાણીના ઉપચાર કરે
છે ર૩ર-ર૩૩;°મણિલાલને ઈંડાં
અને માંસનો સેરવો આપવાનો
ઈનકાર કરે છે ર૩૧; °મદ્રાસથી
મુંબઈ જાય છે ૪૩૨; °મદ્રાસમાં
સભા કરે છે ૧૬૯; °મનુસ્મૃતિ વાંચી
નાસ્તિક ને હિંસક બને છે ૩૧-૩૨;
°મરકીના દરદીઓની સારવાર કરે
છે ૨૭૦-૨૭૬: °મરકીના દરદીઓને
માટીના ઉપચાર કરે છે ર૭૪;
°મહાપ્રદર્શન (૧૮૯૦) જોવા પારીસ
જાય છે ૭૪; °મહાયુદ્ધના પ્રયાસમાં
મદદ કરવાનું સ્વીકારે છે ૩૨૮;
°મહાયુદ્ધ ફાટી નીકળતાં


સ્વયંસેવકોની ટુકડી રચે છે ૩૨૮-
૩૩૦; °મહાયુદ્ધમાં પોતે લીધેલા
ભાગનો બચાવ કરે છે ૩૩૧-૩૩૨,
°મહાયુદ્ધમાં ભરતીકાર્ય કરે છે
૪૧૮-૪૨૦; °મહાયુદ્ધમાં
સ્વયંસેવકોની ટુકડી અંગે સત્યાગ્રહ
કરે છે ૩૩૩-૩૩૬; °મહાયુદ્ધમાં
હિંદીઓની ફરજ અંગે વિલાયતના
હિંદીઓની સભા કરે છે ૩૨૮;
°મહાસભાનું બંધારણ ઘડે છે ૪૫૬;
°મહાસભાનું બંધારણ નાગપુરમાં
પસાર કરાવે છે ૪૬૭; °માટી અને
પાણીના ઉપચારોના પ્રયોગો કરે છે
૨૫૦-૨૫૨; °માતાના અવસાનના
સમાચાર જાણે છે ૮૧; °માંસાહાર
તરફ વળે છે -સુધારાની ધગશમાં
૧૭–૧૯; °માંસાહારનો ત્યાગ કરે
છે –માની આગળ જૂઠું બોલવું પડતું
હોવાથી ૨૦ °મિસ શ્લેશિન વિશે
૨૬૪-૨૬૫; °મિસિસ બેસંટનાં દર્શને
જાય છે ૬૫, ૨૨૮; °મુંબઈ થઈ
રાજકોટ પહોંચે છે ૧૫૮; °મુંબઈનાં
તોફાન વિશે કમિશનર ગ્રિફિથ સાથે
ચર્ચામાં ઊતરે છે ૪૩૭–૪૩૮;
°મુંબઈનું ઘર ઉઠાવી રાજકોટ જાય
છે ૮૯; °મુંબઈ પહોંચે છે; (૧૮૮૮)
૩૭; (૧૮૯૧) ૮૦; (૧૮૯૩) ૦૬;
(૧૮૯૬) ૧૫૮; °મુંબઈમાં પહેલી
સભામાં ભાષણ વાંચવામાં નિષ્ફળ
જાય છે ૧૬૫-૧૦૬; °મૅટ્રિક પાસ
(૧૮૮૭માં) ૩૨; °મેડમ બ્લૅવૅટ્સ્કીનાં
ને મિસિસ બેસંટનાં દર્શન કરે છે
૬૫; °મેડમ બ્લૅવૅટ્સ્કીનું કી ટુ


થિયૉસૉફી વાંચે છે ૬૫; °મોતીલાલ
દરજી વિશે ૩૫૬; °મોરિશિયસની
મુલાકાત ૨૦૮; °મોહનલાલ પંડ્યાને
ડુંગળીના ખેતરનો પાક ઉતારવાની
સલાહ આપે છે ૪૧૨; °યંગ
ઈન્ડિયાને અમદાવાદ લઈ જાય છે
૪૪૪; °યુદ્ધપરિષદ અંગે વાઇસરૉયને
પત્ર લખે છે ૪૧૮; °યુદ્ધપરિષદ અંગે
વાઇસરૉયને લખેલો પત્ર ૪૨૦-
૪૨૨; °યુદ્ધપરિષદમાં ભાગ લે છે
ને ત્યાં હિંદીમાં બોલે છે ૪૧૭;
°રક્તપિત્તિયાની સેવા કરે છે ૧૮૯;
°રાજકોટમાં ૯૦; રાજકોટમાં
નિશાળે બેઠા ૩; °રાજકોટમાં મરકી
સમયે આરોગ્ય સમિતિમાં સેવા કરે
છે ૧૫૯-૧૬૦; °રાજાઓનાં
આભૂષણો વિશે ૨૧૬;
રાજેન્દ્રબાબુને ત્યાં ૩૮૨; રાનડે
ફીરોજશાહ, બદરુદ્દીન તૈયબજી અને
વાચ્છાને મળે છે. ૧૬૩-૧૬૪;
°રામદાસનો ભાંગેલો હાથ માટીના
ઉપચારથી સારો કરે છે ૨૮૯;
°રામનામનો જપ રંભાબાઈ પાસેથી
શીખે છે ૨૯; °રામરક્ષા મોઢે કરે
છે ર૯; °રાયચંદભાઈના પ્રભાવથી
બ્રહ્મચર્ય તરફ ધ્યાન જાય છે ૧૯૨;
°રાયચંદભાઈની મુલાકાત અને
તેમની ભારે અસર ૮૨-૮૩;
°રેંટિયાની શોધ ૪૫૭; °રૉલેટ
ઍક્ટના વિરોધમાં દેશને હડતાળ
અને ઉપવાસની હાકલ કરે છે ૪૩૧;
રૉલેટ એક્ટ સામેના સત્યાગ્રહને
પહાડ જેવી ભૂલ ગણી મુલતવી રાખે


૪૪૦ °રૉલેટ બિલ સામે લડવા
મિત્રોની સભા બોલાવે છે ૪૨૯;
°રોમન લૉ અને કૉમન લૉ વાંચે છે
ડુંગળીના ખેતરનો પાક ઉતારવાની
૭૭; °લક્ષ્મણઝૂલા જોવા જાય છે
૩૭૧; લંડન મૅટ્રિક્યુલેશનની
પરીક્ષામાં બીજી વખતે પાસ થાય
છે ૫૨; °લાત મારનાર સિપાઈ પર
કેસ કરવાની મિ. કોટ્સની સલાહ
અવગણે છે ૧૨૩; °લાધા મહારાજના
રામાયણના પારાયણની ઊંડી છાપ
૨૯; લીલું ચોપાનિયું લખે છે ૧૫૮;
°લેડી રૉબર્સની ગફલતથી દૂધની
અવેજીમાં દૂધનો જ પદાર્થ લે છે
૩૩૯; °લેલીસાહેબની મદદ
માગવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે
૩૫; °લૉર્ડ વિલિંગ્ડનને મળે છે ૩૫૩;
°લોકોને સવિનયભંગની સમજ
આપવા સ્વયંસેવકોનું દળ ઊભું કરે
છે ૪૪૨; °વકીલાત કરવા મુંબઈ
જાય છે ર૩૧; °વકીલાતની સનદ
મળતાં પાઘડી ઉતારે છે ૧૩૯;
°વકીલાતમાં પણ અસત્યને ઉત્તેજન
નથી આપતા ૩૪૨; °વકીલાતમાં
સાક્ષીઓને ભણાવતા નથી ૩૪૩;
°વકીલાત શીખે છે. ૧૨૪;
°વણનોતર્યો પરોણો ૧૦૨;
°વ્યાયામ વિશે ૨૧૯; વ્રતના મહત્ત્વ
વિશે ૧૯૪-૧૯૫; °વાચકની વિદાય
રેંટિયાની શોધ ૪૫૭; રૉલેટ
લે છે ૪૭૦; વિદ્યાર્થીના દોષ માટે
ઉપવાસ અને એકટાણાં કરે છે ૩૨૪;
°વિદ્યાર્થીને આંકણી મારે છે ૩૨૧;
°વિભૂતિઓ અને વિભૂતિપૂજા વાંચે
છે ૬૬; °વિલાયત જતાં સ્ટીમરના


અનુભવ; (આફ્રિકાથી જતાં) ૩૨૬-
૩૨૮; (પ્રથમ વાર) ૩૯; °વિલાયત
જવા ઊપડે છે ત્ર્યંબકરાય મજમુદાર
સાથે (વિદ્યાભ્યાસ અર્થે) ૩૯;
°વિલાયત જવા માટે નાત આગળ
રજૂ થાય છે ૩૭-૩૮; °વિલાયત
જવા માટે નાતબહાર મુકાય છે ૩૮;
°વિલાયત પહોંચે છે ૪૧, ૩૨૮;
°વિલાયતમાં હિજરાય છે ૪૨;
°વિષયાસક્ત, સ્વસ્ત્રી પરત્વે ૧૦;
°વીમો ઉતરાવે છે ૨૪૪;
°વીરમગામની જકાતબારીની
હાડમારીની વાતો સાંભળી તે દૂર,
કરાવે છે ૩૫૭; °વેલિંગ્ટન
કન્વેન્શનમાં જાય છે ૧૨૭-૧૨૮;
°વેશ બદલી રુસ્તમજીનું ઘર છોડે
છે ૧૮૧; વેસ્ટને લગ્ન કરવાની
સલાહ આપે છે ર૯૧; °શામળદાસ
કૉલેજ, ભાવનગરમાં દાખલ થાય છે
૩૩; °શાંતિનિકેતનમાં ૩૫૮-૩૬૧;
°શાંતિનિકેતનમાં જાતમહેનતનો
અખતરો કરાવે છે ૩૫૯-૩૬૦;
°શાંતિ માટે અમદાવાદમાં સભા ભરે
છે ૪૩૯; શિક્ષકની નોકરી મેળવવા
નિષ્ફળ પ્રયત્ન કરે છે ૮૯; °શિખા
અને જનોઈ વિશે ચર્ચાને અંતે શિખા
રાખવાનું નક્કી કરે છે ૩૭૦ °સત્ય
એ જ પરમેશ્વર ૪૬૯: °સત્યપ્રિય
અને શરમાળ વિદ્યાર્થી ૪;
°સત્યાગ્રહના નામ માટે ઇનામ કાઢે
છે ૩૦૧; સત્યાગ્રહ વિશે ૩૫૮;
°સત્યાગ્રહસભા સ્થાપે છે ૪૨૯;
°સત્યાગ્રહીની લાયકાત ૪૪૧;


°‘સભ્ય’ બનવા નૃત્ય, ફ્રેંચ અને
ભાષણના વર્ગોમાં જોડાય છે ૪૮;
°સર્વધર્મો વિશે સમભાવ શીખે છે
(ખ્રિસ્તી ધર્મ સિવાય) ૩૧; °સર્વન્ટ્સ
ઑફ ઇન્ડિયા સોસાયટીમાં જોડાવાનો
પ્રયત્ન કરે છે ૬૩૬; પણ વધુ વિચાર
કરતાં માંડી વાળે છે ૩૬૪; °સર્વન્ટ્સ
ઑફ ઇન્ડિયા સોસાયટીમાં જોડાવવાનો
સવાલ ૩૫૩-૩૫૪; °સંસ્કૃત છોડી
દેવા લલચાય છે ૧૫; પણ શિક્ષકની
સમજાવટથી વળાગી રહે છે ૧૫;
°સ્ટીમરની ડેકની મુસાફરીનો
અનુભવ (રંગૂન જતાં) ૩૬૫;
°સ્વદેશી ચળવળ વિશે એક
મિલમાલિક સાથે સંવાદ ૪૬૧-૪૬૩;
°સ્વામી વિવેકાનંદને મળવા જાય છે
પણ મેળાપ થતો નથી ૨૨૩;
°સામેનો કેસ પાછો ખેંચાય છે
(ચંપારણમાં) ૩૯૧; °સિગરામવાળો
સખત માર મારે છે ૧૦૭-૧૦૮;
°સુરેન્દ્રનાથ બેનરજી મળે છે ૧૭૦;
°સોંડર્સને મળે છે ૧૭૧; °સ્ટીમરમાં
ઉર્દુ અને તામિલ શીખે છે ૧૫૬;
°હજામને હાથે અપમાન થતાં હાથે
વાળ કાપે છે ર0; હાઈકોર્ટનો
અનુભવ લેવા મુંબઈ જાય છે ૮૬.
°હાથે કપડાં ધુએ છે ૧૯૮-૧૯૯;
°હાથે દળવાનું શીખી રોટી ઘેર
બનાવે છે ૨૯૨; °હાથે રાંધવાનું શરૂ
કરે છે પર; °હિંદ આવવાની શરતી
રજા મેળવે છે (૧૯૦૧) ૨૦૬;
°હિંદના દુકાળોમાં મદદ કરવા
આફ્રિકાના હિંદીઓને સમજાવે છે


૨૦૩; °હિંદમાં સત્યાગ્રહ કરવા વિશે
કલ્પના ૩૬૧; °હિંદીઓની સભામાં
પહેલું ભાષણ આપે છે ૧૧૮-૧૧૯;
°હિંદીઓનો મતાધિકાર ખૂચવતાં
કાયદા સામેની લડત ૧૩૩-૧૩૬;
°હિંદીઓમાં સ્વચ્છતા કેળવવાના
પ્રયાસો ૨૦૨-૨૦૪; °હિંદીવિરોધી
બે કાયદા સામે નિષ્ફળ વિરોધ ૧૮૪;
°હિંદુ ધર્મનો અભ્યાસ કરે છે ૨૪૫;
°હિંદુમુસ્લિમ ઐક્યની પ્રતિજ્ઞા
ઉતાવળે લેવડાવવાની ના પાડે છે
૪૩૩; °હિંદુમુસ્લિમ સંબંધ વિશે
૪૧૫; °હુમલાખોરો પર કામ
ચલાવવા ના પાડે છે ૧૮૨-૧૮૩;
°હેનરી પોલાક સાથે પરિચય થાય
છે ૨૭૯.
ગાંધી, રામદાસ ૩૬૫; –નો ભાંગેલો.
હાથ ગાંધીજી માટીના ઉપચારથી
સારો કરે છે ૨૮૯
ગાંધી, વીરચંદ ૮૭, ૧૬૩
ગાંધી, હરિલાલ ર૯૪
ગિદવાણી, આચાર્ય ૪૩૫
ગિરમીટની પ્રથા ૩૭૭-૩૮૦
ગીતા ૬૪
ગીમી, દોરાબજી એદલજી ૧૨
ગુજરાત રાજકીય પરિષદ ૪૬૪
ગુજરાત સભા ૪૦૯
ગુડીવ ૭૮
ગુરુકુળ કાંગડી ૩૫૧, ૩૬૯
ગેઇટ, સર એડવર્ડ ૪૦૦
ગેબ, મિસ ૧૧૫
ગેલવે, કર્નલ ૩૩૫
ગૉડફ્રે, જોર્જ ૨૪૨


ગૉડફ્રે દા. વિલિયમ્સ ૨૭૩-૧૭૪
ગોડફ્રે, સુભાન ૧૦૨, ૧૩૩
ગૉસ્પેલ્સ ઇન બ્રીફ ૧૫૦
ગોખલે, અવંતિકાબાઈ ૩૯૬, ૪૬૦
ગોખલે, ગોપાળ કૃષ્ણ ૧૪૮, ૧૬૮,
૧૯૯, ૨૧૩-૨૧૫, ૨૨૩-૨૨૫,
૨૩૫, ૨૬૫, ૨૬૬, ૩૨૩, ૩૨૮,
૩૩૬-૩૩૮, ૩૪૨, ૩પ૧, ૩પર,
૩પ૩, ૩પ૩-૩૫૫, ૩૫૪, ૩૬૧,
૩૬૩, ૩૬૪, ૩૬૬, ૪૫૬ °સામે
ગાંધીજીની ફરિયાદ ને તેનો જવાબ
૨૧૯; ગાંધીજીના દૂધ વિશેના
આગ્રહને માન આપે છે ૩૩૮;
°ગાંધીજીને આરોગ્યના કારણસર
દૂધ લેવાનો આગ્રહ કરે છે ૩૩૭-
૩૩૮; –ની કામ કરવાની પદ્ધતિ
૨૧૮; –નું અવસાન ૩૬૦; –નો
રાનડે પ્રત્યેનો પૂજ્યભાવ ૨૧૮
ગ્રૅન્ડ નૅશનલ હોટેલ ૧૦૯-૧૦૮
ગોધરા ૪૫૯
ગોરક્ષા અને ખિલાફત ૪૪૮
ગોરખબાબુ ૩૮૭, ૩૯૨
ગોવિંદસામી ૨૮૨
ઘોષળબાબુ ૨૧૧-૨૧૨
ચંપારણ ૩૮૧, ૩૮૧-૪૧૯, ૩૮૨,
૩૮૭, ૩૮૮, ૩૮૯, ૩૯૦, ૩૯૧,
૩૯૨, ૩૯૩, ૩૯૫, ૩૯૭, ૩૯૯,
૪૦૧, ૪૦૨, ૪૦૩, ૪૧૧, ૪૨૨
ચાર્લ્સટાઉન ૧૦૬, ૧૪૨
ચેઝની, મિ. ૧૫૮
ચેમ્બરલેન, મિ. ૧૮૨, ૨૪૧-૨૪૨
ચેમ્સફર્ડ, લોર્ડ ૩૫૭, ૩૭૭, ૪૧૪-
૪૨૦, ૪૧૬