92saeedshaikh
Joined ૧૩ નવેમ્બર ૨૦૧૮
હું,સઈદ શેખ,વ્યવસાયે સિવિલ એન્જીનીયર છું.વાચન અને લેખનનો શોખ છે.બે પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે.(૧) મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો અને (2) સફળતાના સોપાન."યુવા સાથી" સામયિકમાં નિયમિત કોલમ લખું છું.માતૃભારતી ઉપર પણ કેટલાક લેખ પ્રસિદ્ધ થયા છે. વિકિપિડિયા પર હું નવો છું.જ્યાં સુધી બરાબર શીખી ન જાઉં ત્યાં સુધી મને સાથ સહકાર આપશો.કોઈ ભૂલચૂક થાય તો માફ કરશો અને મારું ધ્યાન દોરશો.આભાર.
બબેલ સભ્ય માહિતી |
---|
ભાષાવાર સભ્યો |