હુ ઓસ્ટ્રેલિયામા સ્થાઇ થયો ૧૯૯૫ મા. મુળ અમદવાદમા ઉછર્યો, M.Sc. (Microbiology) નો અભ્યાસ કર્યો. ત્યાર બાદ વડોદરામા સારભાઇ રિસર્ચ સેન્ટરમા જોડાયો. બાર વર્ષર્ની નોકરી દરમ્યાન Ph.D. નો અભ્યાસ પુરો કર્યો. ત્યાર બાદ GSFC મા સાત વર્ષ કામ કર્યા બાદ ઓસ્ટ્રેલિયામા સ્થાઇ થયો. અત્રે ક્વોલિટિ મેનેજર તરીકે કામ કરુ છૂ. ગુજરાતી ભાષાનો મહાવરો ઓચ્છો થયો છે પણ પ્રેમ હજુ અક્બન્ધ છે. આશા છે કે વધુ સમય્ આપી શકીશ.