સભ્ય:Drdeepakbhatt Jump to navigationJump to search


    દીપક ભાનુશંકર ભટ્ટ 

સહાયક પ્રાધ્યાપક, ગુજરાતી ભાષા સાહિત્ય કેન્દ્ર, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, ગાંધીનગર.


બાનું નામ : જયાબેન  બાપુજીનુ નામ: ભાનુશંકર શાંતિલાલ ભટ્ટ - 
 બા અને પત્નીનું ગામ :ક્રાંકચ -તા. લીલીયા મોટા જિ.અમરેલી 

. શેલણા -ભમોદરા તાલુકો-સાવર કુંડલા -જિલ્લો : અમરેલીનો મૂળ વતની વરસોથી અમદાવાદમા સ્થાયી . ગુજરાતી સાહિત્યનો અભ્યાસ .એચ.કે . આર્ટ્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટીનો વિદ્યાર્થી .

ગુજરાત યુનિવર્સિટીથી એમ.એ.એમ.ફિલ.પીએચ.ડી.. ગુજરાતી નાટ્ય વિવેચન વિષય પર સંશોધન .ભારતીય ભાષાઓમાં પ્રગટ થતી વાર્તાઓનો અનુવાદ .
કવિ,વિવેચક. હસ્તપ્રત વિદ્યાનો અભ્યાસ . વિશ્વ કવિતા કેન્દ્રમાં રાજેન્દ્ર ,શહ પિનાકીન ઠા,ધીરુકપરીખ ોર અને અન્ય કવિઓ સાથે કવિતા અને સાહિત્યનો આસ્વાદ માણવાનો લ્હાવો 
મળ્યો . મિત્ર અક્ષય દવેની સ્મૃતિમાં એક સંસ્થા . કાવ્યધારા ,પછાડ -સાહિત્ય પ્રેમીઓનું મંડળ શરૂ કર્યું .  
સરસપુર કોલેજમાં ગુજરાતી સાહિત્યનું અદ્યાપન . માતૃભાષા અભિયાનમાં કાર્યવાહક . ગુજરાતી ભાષા-સાહિત્ય અધ્યયન કેન્દ્ર ,ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિધ્યાલય ,ગાંધીનગરમાં આમંત્રિત અધ્યાપક .