હું કલ્પેશભાઈ ભંડેરી રાજકોટ થી છું મને મારી મીઠી ગુજરાતી ભાષા ખૂબ ગમે એમાંય કાઠ્યાવાડી કે હાલારી ભાષા મારી આત્મીય કેવાય. જીવન મા પુસ્તકો ને મેં અંગત મિત્રો મા સ્થાન આપ્યું છે. સાહિત્ય, ભજન, તેમજ ઝવેરબાપા ના લખેલા ચોપડા મા રહેલ બહારવટિયા ની બહાદુરી ની વાતો ખૂબ જ ગમે.

મને લાગે છે કે આ સોફ્ટવેર મને ખાસ કામ આવશે. એવી આશા સાથે.