સભ્ય:Sushant savla/sandbox/ંworkshop
ગુજરાતી વિકિસ્રોત વર્કશોપ
ફેરફાર કરોવિકિસ્રોતની વધુ સમજણ અને નવા વિકસિત થયેલા ટુલ્સ આદિની જાણાકારી માટે ગુજરાતી વિકિસ્રોતના વર્કશોપનું આયોજન ૨૩-૨૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના દિવસે અમદાવાદ ખાતે CIS-A2K ના સૌજન્યથી કરવામાં આવ્યું છે. તેની જાણકારી અહીં ઉપલબ્ધ છે
ભાગ લેવા માંગતા સભ્યોએ એક ગુગલ ફોર્મ ભરવાનું રહેશે જેની છેલ્લી તારીખ ૧૮/૦૨/૨૦૧૯ છે. તેની લિંક આ મુજબ છે:
આ વર્કશોપ બે દિવસનો હોઈ, પસંદ પામેલા સભ્યોની રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. વર્કશોપ ૨૩ ફેબ્રુઆરીને દિવસે શરૂ થશે. સૌ સભ્યો ૨૨મી સાંજે ઓળખ સત્રમાં હાજર રહે એવી અપેક્ષા છે.
નવક
સાઈટ નોટીસ
ફેરફાર કરોવિકિસ્રોતની વિષે વધુ સમજણ માટે એક રેસીડેન્શીયલ કાર્ય શાળાનું આયોજન ૨૨ અને ૨૩ ફ્ર્બ્રુઆરી ૨૦૧૯ માં અમદાવાદમાં કરવામાં આવ્યું છે. વધુ માહીતી માટે અહીં જુઓ. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૮-૦૨-૨૦૧૯. |