સુભાષિતો:શ
← સુભાષિતો:વ | સુભાષિતો સુભાષિતો:શ - |
સુભાષિતો:સ → |
• શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત
ચોમાસે વાગડ ભલો કચ્છડો બારે માસ
• શેરી મિત્રો સો મળે તાળી મિત્ર અનેક
સુખ દુઃખમાં સંગ રહે તે લાખોમાં એક
• શ્રદ્ધા ઊડી જ્યાં, માન થયું લુપ્ત,
ત્યાં માનવી જીવિત ના, થયો મૃત