સૂચિ ચર્ચા:Sardar Vallabhbhai Part I.pdf

છેલ્લી ટીપ્પણી: પૃષ્ઠ પ્રમાણિત કરવા સંદર્ભે વિષય પર Sushant savla વડે ૨ વર્ષ પહેલાં

ભૂલશુદ્ધિ પરિયોજના ફેરફાર કરો

આ પરિયોજનામાં અક્ષરાંકન એટલેકે ટાયપિંગ કરવાનું નથી. ટાયપિંગ કરેલા પાનાં પહેલેથી ઉપલબ્ધ છે, આપણે માત્ર ભૂલશુદ્ધિ જ કરવાની છે.

  1. વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
  2. આપેલા પાનાની ભૂલ શુદ્ધિ થઈ જાય ત્યારે, પાનાની નીચે આપેલ "પાનાની સ્થિતિ" પર પીળા રંગના બટન પર ટીક કરવું
સહકાર બદલ આભાર.

પરિયોજનામાં જોડાવા માટે ફેરફાર કરો

પુસ્તકની લિંક ફેરફાર કરો

વિકિ સ્રોત પર પુસ્તકના સ્કેન પાનાની યાદી

પૃષ્ઠ વહેંચણી ફેરફાર કરો

શરૂઆતના પાના ફેરફાર કરો

  • પૃષ્ઠ ૧ થી ૫
  • પૃષ્ઠ ૬ થી ૧૦

મૂળ કથા ફેરફાર કરો

મિત્રો, જે પાનું આપ ભૂલશુદ્ધિ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.'

પૃષ્ઠ ક્રમાંક ફેરફાર કરો

પુસ્તકના પાનામાં પૃષ્ઠ ક્રમાંક ઉમેરવા માટે એક ખાસ સુવિધા ઉપલબ્ધ છે. આ માટે "ફેરફાર કરો" એટલે કે ઍડિટ મોડમાં મથાળાની નીચે આપેલ બટનમાં છેલ્લું બટન (વિકલ્પ) છે "પ્રૂફરીડ સાધનો" તેને દબાવો. ત્યાર બાદ નીચેની પંક્તિમાં [+] જેવું એક બટન (વિકલ્પ) દેખાશે તેને દબાવો. આમ કરતાં હેડર અને ફુટર ખુલશે. આ હેડર કે ફુટરમાં પુસ્તકના પાના નંબર, દરેક પાને આવતું પુસ્તક કે પ્રકરણનું નામ લખી શકાય છે.

આપણે જ્યારે પુસ્તક બનાવીએ છીએ ત્યારે તે પુસ્તક પ્રકરણ અનુસાર ચાલે છે, જો આપણે પાના નંબર મુખ્ય ગદ્ય કે પદ્યના ભાગમાં મુકીએ તો પુસ્તક બનાવીશું ત્યારે પ્રકરણમાં વચ્ચે વચ્ચે તે પાના નંબર આવી તકલીફ આપશે. તે ન આવે તે માટે આ ખાસ ગોઠવણ છે.

***

પ્રૂફરીડમાં ફકરો પાડવા બાબત ફેરફાર કરો

@Sushant savla, @Amvaishnav:, પ્રૂફરીડ દરમિયાન પુસ્તકમાં આવતા ફકરાઓમાં gap ઢાંચો ઉમેરીએ તો કેવું રહેશે. અહીં ઉદાહરણ માટે મેં એક પાનું તૈયાર કર્યું છે. આપ જોઈ લેશો. જો અનુકૂળ લાગે તો આ પરિયોજનાથી જ તેનો અમલ કરીએ તો કેવું? યોગ્ય ન લાગતું હોય તો હું એને હટાવી લઈશ. ધ્યાનમાં લેવાની બાબત એટલી જ કે આ ઢાંચો વાપરવાથી પેજ ટ્રાન્સ્ક્લુઝનમાં કોઈ તકલીફ આવશે કે કેમ તેનો અંદાજ નથી. આપના મંતવ્યો જણાવશો.--Vijay Barot (ચર્ચા) ૨૨:૦૭, ૩ ડિસેમ્બર ૨૦૨૧ (IST)ઉત્તર

@Vijay Barot, @Amvaishnav: પ્રાયોગિક ધોરણે આ પુસ્તકમાં આપણે તે પ્રમાણે કરી શકીએ. જોઈએ ટ્રાન્સ્ક્લુશન કેવું થાય છે. --સુશાંત સાવલા (ચર્ચા) ૧૨:૦૫, ૪ ડિસેમ્બર ૨૦૨૧ (IST)ઉત્તર
હું જોઈને જણાવું છું..--Amvaishnav (ચર્ચા) ૨૦:૧૦, ૪ ડિસેમ્બર ૨૦૨૧ (IST)ઉત્તર
વિજયભાઈએ પ્રૂફરીડ્ કરી લીધું લાગે છે. એટલે હવે મારે કદાચ ક્ંઈ કહેવાપણાની જરૂર્ નથી જણાતી.--Amvaishnav (ચર્ચા) ૨૦:૩૨, ૪ ડિસેમ્બર ૨૦૨૧ (IST)ઉત્તર

પૃષ્ઠ પ્રમાણિત કરવા સંદર્ભે ફેરફાર કરો

નમસ્તે @Sushant savla:, આશા રાખું કે આપ કુશળ હશો. આપશ્રીને અહીં યાદ કરવાનું કારણ એટલું જ કે સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો પુસ્તકનું પ્રૂફરીડનું કામ પૂરું થઈ ગયું છે. વેલીડેશનનું કામ પણ સમાંતરે જ થઈ રહ્યું છે. પેજ ટ્રાસ્ન્ક્લુઝનનું કામ પૂરું થયા બાદ ઉપરની ચર્ચા મુજબ gap ઢાંચો ઉમેરવો કે મોકૂફ રાખવો તે જણાવશો. જેથી એ ઢાંચો ઉમેરવા કે દૂર કરવાના કામમાં હું આપને મદદરૂપ થઈ શકું. વધુમાં પુસ્તકમાં આવતા ભાષણો કે પત્રો માટે આપણે : અથવા :: નો ઉપયોગ કર્યો છે, તો અહીં પણ સુસંગતતા જળવાઈ રહે તે જરૂરી છે. પાના ૩૪માં આપે ઉમેરેલો small ઢાંચો પણ ઉપયુક્ત છે. તો gap ઢાંચો, small ઢાંચો તથા : અથવા :: ના ઉપયોગ સંદર્ભે આપનો અભિપ્રાય જણાવશો તો નવી પરિયોજનાની પૃષ્ઠભૂમિમાં આ પ્રકારના કામમાં આપને સહાયરૂપ થઈ શકું. --Vijay Barot (ચર્ચા) ૦૯:૪૩, ૧૦ જાન્યુઆરી ૨૦૨૨ (IST)ઉત્તર

નમસ્તે @Vijay Barot:, gap ઢાંચો આપણે ચાલુ રાખી શકીએ. ભાષણો કે પત્રો માટે :: ચાલુ રાખશો. જો આપણે :: વાપરીશું તો small ઢાંચા ની જરૂર નથી. small ઢાંચો ફોન્ટ ખૂબ જ નાના કરી દે છે.--સુશાંત સાવલા (ચર્ચા) ૨૦:૨૪, ૧૦ જાન્યુઆરી ૨૦૨૨ (IST)ઉત્તર
Return to "Sardar Vallabhbhai Part I.pdf" page.