બીજી કડીની બીજી લીટીમાં દૂર પંચ દ્વારામતી એમ વંચાય છે, કદાચ મુદ્રારાક્ષસની ભૂલ લાગે છે, શક્ય છે કે છાપકામ વખતે નાં બીબા પર પુરતી સહી ના લાગી હોવાથી તે અધુરો છપાયો હોય અને પરિણામે જેવો લાગતો હોય. સાર્થ વાક્ય રચના મુજબ દૂર પંથ દ્વારામતી હોવું જોઈએ તેમ લાગે છે અને માટે તે એ પ્રમાણે ટાઇપ કર્યું છે. ભૂલ શુદ્ધિ વખતે તમને યોગ્ય લાગે તે મુજબ કરશો.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૨૭, ૩ ઓકટોબર ૨૦૧૨ (IST)

Return to "ઓખાહરણ/કડવું-૪૨" page.